રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સર જાર લઈ તેમાં ઠંડુ દૂધ,ખાંડ,ઠંડાઈ પાવડર,નાંખી ચર્ન કરી તેમાં વેનીલા આઈસ્ક્રિમ નો સ્કૂપ ઉમેરી ફરીથી ચર્ન કરી લેવું.
- 2
હવે ગ્લાસ લઈ તેમાં પેહલા નીચે રોઝ સીરપ નાંખી ઉપર તૈયાર કરેલ ઠંડાઈ મિલ્કશેક રેડવો અને ઉપર ચોકલેટ,સુગર,અને ગુલાબ ની પાંદડી થી ગાર્નિશ કરી ઠંડુ સર્વ કરવું.
- 3
તો તૈયાર છે ઠંડાઈ મિલ્કશેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઠંડાઈ (Thandai recipe in Gujarati)
#FFC7#week7#HR#HOLISPECIAL#summer_special#CookpadIndia#COOKPADGUJRATI ભારતના ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાની પ્રખ્યાત એવી ઠંડાઈ હોળીના તહેવાર તથા ઉનાળામાં જેનો વપરાશ સારો થાય છે તે ખૂબ જ પ્રખ્યાત પીણું છે. જેમાં ઠંડીના મુખ્ય ઘટકો સાથે જુદીજુદી ફ્લેવર પણ તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ઠંંડાઈ મિલ્ક શેક (Thandai milkshake recipe in Gujarati)
#Dishaઠંડાઈ એ મુખ્યત્વે ઉનાળામાં બનાવવામાં આવતું એક પીણું છે.ઠંડાઈ પાવડરમાંથી મિલ્ક શેક,કુલ્ફી, laddu જેવી અલગ-અલગ રેસીપી બને છે. આજે મેં દિશાબેન ની રેસીપી follow કરીને ઠંડાઈ milk બનાવ્યું છે. Hetal Vithlani -
રોઝ ઠંડાઈ કુલ્ફી (rose thandai kulfi recipe in Gujarati)
#HR#FFC7હોળી આવે એટલે ઠંડાઈ વગર અધુરી લાગે છે. ઠંડાઈ પાવડર આસાનીથી ઘરે બનાવી શકાય છે. અને ઠંડાઈ પાવડર તૈયાર હોય તો તેમાંથી અલગ અલગ રેસિપી બનાવી શકાય છે. તો આજે ઠંડાઈ પાવડર માંથી મેં રોઝ ઠંડાઈ કુલ્ફી બનાવી છે. Hetal Vithlani -
ઠંડાઈ મિલ્ક શેક (Thandai Milk Shake Recipe In Gujarati)
આ મિલ્ક શેક તમે ગરમી માં બનાવી શકો છો. અહીંયા મે રોઝ સીરપ અને ઠંડાઈ પાઉડર નો ઉપયોગ કરી ને આ શેક બનાવ્યો છે. Disha Prashant Chavda -
બનાના ફલેવર ઠંડાઈ (Banana Flavoured Thandai Recipe In Gujarati)
આજે મેં ઠંડાઈ સાથે ફ્રુટ નું વેરિએશન કર્યું છે. બનાના🍌 ફલેવર ની ઠંડાઈ બનાવી. Sonal Modha -
-
ટ્રેડિશનલ ઠંડાઈ સીરપ વિથ ઠંડાઈ મિલ્ક (Traditional Thandai Syrup
#HR#FFC7#week7#holispecial#cookpadgujarati ઠંડાઈ એ મહાશિવરાત્રી અને હોળીના તહેવાર દરમિયાન તૈયાર કરવામાં આવતું ખૂબ જ લોકપ્રિય પીણું છે. તે ઉત્તર ભારતનું ખૂબ જ પ્રખ્યાત પીણું છે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. થંડાઈની રેસીપી તૈયાર કરવા માટે ઉમેરવામાં આવેલ તમામ ઘટકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા છે. આ ઠંડાઈ એ ટ્રેડિશનલ રીતે બનાવવામા આવતી ઠંડાઈ સીરપ છે. જે બધા ડ્રાય ફ્રુટ અને મસાલા ને પાણી માં પલાળીને બનાવવામાં આવે છે. આ ઠંડાઈ સીરપ એ Dessert કે બીજી કોઈ વાનગી માં પણ ઉમેરીને બનાવવામાં આવે છે. આ ઠંડાઈ સીરપ ને ફ્રીઝ મા 6 મહિના સુધી સ્ટોર કરી સકાય છે. Daxa Parmar -
ઠંડાઈ (Thandai Recipe in Gujarati)
હોળી આવી રહી છે અને હોળી માં ઠંડાઈ પીવા ની બહુ મજા આવે. તમે પહેલે થી ઠંડાઈ નો મસાલો તૈયાર કરી રાખી શકો છો. અને હોળી માં ફક્ત દૂધ માં મિલાવી ને ઠંડાઈ તૈયાર કરી શકો છો. ખાલી ૨ મિનિટ માં તો ઠંડાઈ તૈયાર થઇ જશે કયોય પણ મેહનત વગર.https://cookpad.wasmer.app/in-gu/recipes/16027937-%E0%AA%A0%E0%AA%A1%E0%AA%88-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%B2-thandai-masala-recipe-in-gujaratiઆ લિંક ઉપર થી ઠંડાઈ મસાલા ની રેસીપી જોઈ શકો છો. Disha Prashant Chavda -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ઠંડાઈ મસાલા પાઉડર વિથ કેસરિયા, રોઝ અને પાન ફ્લેવર્સ ઠંડાઈ
Wish u all a very Happy Holi & Happy Dhuleti 🟢🔴🟡🔵🟣🟠🟤⚫#holi2021#holispecial#cookpadindia#cookpadgujarati હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. આ બહાને લોકો બધા જ મતભેદ ભુલીને એક થઈ જાય છે. હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ છે. લોકોના મનમાં ઘણાં પ્રકારના મનોવિકાર છુપાયેલા રહે છે. આ સમાજના ભયથી કે શાલીનતાવશ પ્રગટ નથી થતાં. પરંતુ હોળીના દિવસે વ્યક્તિ ખુબ જ ઉલટા સીધા કામ કરવા માટે સ્વતંત્ર બની જાય છે. હાસ પરિહાસ, ઉપહાસ, મશ્કરી, મજાક-મસ્તીના માધ્યમથી બધી જ ખરાબ ભાવનાઓ છુટી જાય છે. આ રીતે વ્યક્તિ 3-મનથી પોતાની જાતને હલ્કી-ફુલ્કી અનુભવે છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પુર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે. ધૂળેટી ના દિવસે ચારેબાજુ રંગોનું સામ્રાજ્ય છવાઈ જાય છે અને લોકો ના મન આનંદિત થઇ જાય છે...એમાં પણ બાળકો ને તો ધૂળેટી રમવાની ખૂબ જ મજા આવે છે...અને ધૂળેટી રમી ને થકી જાય છે ત્યારે આવી ઠંડાઈ પીને થાક ઉતરી દે છે. Daxa Parmar -
ચોકલેટ આઈસ્ક્રીમ અને રોઝ આઇસક્રીમ (Chocolate Icecream & Rose icecream recipe in Gujarati)
#મોમ. આ આઈસ ક્રિમ મે મારી દીકરી માટે બનાવ્યું છે. Manisha Desai -
માર્બલ કેક
#માસ્ટરક્લાસઆ કેક બનવામાં ખુબજ સરળ અને ટેસ્ટ મા ખુબજ મસ્ત બને છે... Radhika Nirav Trivedi -
-
રોઝ ચિયા ઠંડાઈ (Rose Chia Thandai Recipe In Gujarati)
ગરમી હોય ત્યારે ૪ વાગ્યે ચા ના બદલામાં જો ઠંડી ઠંડી ઠંડાઈ પીવા મલી જાય તો મજા પડી જાય. તો આજે મેં રોઝ ચિયા ઠંડાઈ બનાવી. Sonal Modha -
ઓરીયો મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો ના ફેવરીટ ઓરીયો બીસ્કીટ માંથી ઓરીયો મિલ્ક શેક બનાવ્યો. Dr. Pushpa Dixit -
-
બનાના ચોકલેટ ફ્લેવર ઠંડાઈ
હોળી રેસીપી ચેલેન્જ#HRC : બનાના ચોકલેટ ફ્લેવર ઠંડાઈહોળી એ હિંદુ ધર્મનો લોકપ્રિય તહેવાર છે. અને હોળી એટલે રંગોનો તહેવાર .હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે . હોળી ના બીજા દિવસે ધુળેટી મનાવવામાં આવે છે .હોળીના તહેવારમાં ઠંડાઈનું મહત્વ હોય છે . કેમ કે ફાગણ મહિનામાં તડકા અને ગરમી વધારે હોય છે તો હોળી રમીને આવ્યા પછી ઠંડી ઠંડી ઠંડાઈ પીવાથી શરીર મા ઠંડક નો અનુભવ થાય છે . Sonal Modha -
-
-
-
અસોર્ટેડ ઠંડાઈ (Assorted Thandai Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#summerspecial#milk#thandaiમિત્રો આ વખતે હોળી પર અને આખા ઉનાળામાં કામ લાગે તેવી, ઘરે જ બનાવેલા મસાલા થી 3 રીતે ઠંડાઈ બનાવવા માટે ની રેસિપી લઈને આવી છું .સાવ સરળ રીત છે અને ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ..એક વખત જરૂર થી ટ્રાય કરજો . Keshma Raichura -
ઓરીઓ અને કોફી થિક શેક (Oreo Coffee Thick Shake Recipe in Gujarati)
#Payalનાના મોટા સૌ ને ભાવતું ડ્રિન્ક Alpa Pandya -
-
-
-
બ્લ્યુબેરી બનાના શેક (BlueBerry Banana Shake Recipe in Gujarati)
#AsahikaseiIndia#cookpadindia#No Oil Alpa Pandya -
-
ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose lassi recipe in Gujarati)
#HRC#cookpadgujarati#cookpad હોળી - ધુળેટી નો તહેવાર આવે એટલે અમારા ઘરમાં ઠંડાઈ તો અચૂક બને. મેં આજે હોળીના તહેવારને સેલિબ્રેટ કરવા ઠંડાઈ રોઝ લસ્સી બનાવી છે. આ લસ્સી બનાવવી ખૂબ જ ઇઝી છે અને ઘરમાં જો ઠંડાઈ નો મસાલો અને રોઝ સીરપ અવેલેબલ હોય તો આ સ્વાદિષ્ટ લસ્સી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
-
ઠંડાઈ મુઝ કેક
#ખુશ્બુગુજરાતકી#ફ્યુઝનવીકઠંડાઈ એ ભારત નું પ્રચલિત અને પરંપરાગત પીણું છે જે દૂધ, સુકામેવા અને મસાલા થી બને છે . હોળી નો તહેવાર ઠંડાઈ વિના અધુરો રહે છે.મુઝ એ એક ફ્રેન્ચ ડેસર્ટ છે જે નરમ, હવા થી ભરેલું સ્વાદિષ્ટ હોય છે જે મોઢા માં મૂકતા સાથે ઓગળી જાય છે. આવા આ સ્વાદિષ્ટ મુઝ માં ઠંડાઈ નો સ્વાદ ઉમેરી ને એક સ્વાદિષ્ટ, આવકાર્ય ફ્યુઝન ડેસર્ટ બનાવ્યું છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15469151
ટિપ્પણીઓ (7)