કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

#TT1

#TT1

વધુ વાંચો

કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

#TT1

#TT1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપચોખા
  • 1 કપમગની ફોતરાવાળી દાળ
  • 1ડુંગળી
  • 5-6કળીલસણ
  • 4લવિંગ
  • 1તજનો ટુકડો
  • 2બાદિયા ના ફૂલ
  • 1સૂકું લાલ મરચું
  • મીઠા લીમડાના પાન
  • ૧ ટી.સ્પૂનલાલ મરચું
  • 1-2 ટી સ્પૂનહળદર
  • 1 ટીસ્પૂનખીચડી નો મસાલો
  • 1 ટીસ્પૂનજીરુ
  • ૨ ટી.સ્પૂનશીંગદાણા
  • ૧ ટી.સ્પૂનરાઈ અને મેથી
  • મીઠું સ્વાદ અનુસાર
  • જો તમને વેજીટેબલ પસંદ હોય તો તમને ગમતા બધા જ વેજીટેબલ નાખવા
  • 2 ટેબલ સ્પૂનતેલ અને ઘી મિક્સ
  • કઢી માટે
  • 1/2 કપ ચણાનો લોટ
  • 1 કપદહીં
  • 2 ટેબલસ્પૂનઘી
  • રાઈ મેથી જીરું
  • હિંગ
  • 3લીલા મરચાના ટુકડા
  • 1બાદિયા નુ ફુલ
  • 1તજનો ટુકડો
  • 1લાલ સૂકું મરચું
  • 1 ટીસ્પૂનકઢી નો મસાલો
  • ૧ ટી.સ્પૂનખાંડ
  • મીઠુ સ્વાદ અનુસાર
  • લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈને બે કલાક પલાળી રાખો ડુંગળીને ઝીણી સમારી લો લસણને ઝીણું ક્રશ કરી લો કુકરમાં તેલ અને ઘી મિક્સ કરી ગરમ કરો ગરમ થાય પછી તેમાં રાઈ મેથી જીરું એડ કરો પછી તેમાં ડુંગળી લસણ શીંગદાણા મીઠો લીમડો વગેરે નાખી સાંતળી લો

    કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં બધા સુકા મસાલા એડ કરો લાલ મરચું હળદર ખીચડી નો મસાલો મીઠું તજ લવિંગ વગેરે એડ કરી બધું બરાબર મિક્સ કરી પાણી એડ કરો પછી તેમાં દાળ અને ચોખા પલાળેલા છે તેમાં નાખો ઘરનું ઢાંકણ બંધ કરી ૨થી ૩ સીટી વગાડો તો ગરમાગરમ મસાલા ખીચડી તૈયાર છે

    કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બી બનાવવા માટે સૌ પ્રથમ ચણાના લોટમાં દહીં લીલા મરચાં મીઠું ખાંડ વગેરે નાખી મિક્સ કરવું પછી તેમાં જોઈતા પ્રમાણમાં પાણી રેડવું હવે કઢીને ઉકળવા મૂકો

    કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કઢી બરાબર ઉકળી જાય પછી તેમાં વઘાર રેડવો પગાર માં ઘી ગરમ કરોગી ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું મીઠા લીમડાના પાન વગેરે નાખવા રીંગ પણ નાખવી હવે આ વઘાર કઢી માં એડ કરો ગરમાગરમ તૈયાર છે કઢીને ખીચડી

    કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર September 14, 2021 16:55
Sabarkantha

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kadhi ખીચડી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. તાંદળજા નાં રસાવાળા મુઠીયા (Tandalja na raswala muthiya Gujarati
  2. મલ્ટીગ્રેન મુઠીયા ચાટ (Multigrain Muthia Chaat Recipe In Gujarati)
  3. કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
  4. કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
  5. કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ ડુંગળીયું (Kathiyawadi Dhaba Style Dungariyu Recipe In Gujarati)
  1. મગ ની દાળ ની ખીચડી - કઢી (Moong Dal Khichdi Kadhi Recipe In Gujarati)
  2. પ્રસાદ થાળ (Prasad Thaal recipe in Gujarati)
  3. ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
  4. ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15504469
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close