રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા કાંદાની પેસ્ટ માં કાજુ, આદુ, મરચા, લસણ ઉમેરી પેસ્ટ બનાવો.
- 2
કડાઈમાં તેલ મૂકી, ગરમ થાય એટલે બાફેલા કાંદાની પેસ્ટ ઉમેરી સાંતળી લેવું. લાલ મરચું અને ગરમ મસાલો નાખી સાંતળો. સંતાળાઈ જાય એટલે તેમાં દહીં ઉમેરીને મિક્સ કરી તળેલા કાંદા ની પેસ્ટ ઉમેરવી. ઊકડે એટલે માં મીઠું તથા પનીર નાંખી 5 થી 6 મિનિટ સુધી ધીમા ગેસ ઉપર ઉકળવા દેવું.
- 3
તો તૈયાર છે પનીર પસંદા.
Similar Recipes
More Recipes
- પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
- કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
- પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati)
- ઓટમીલ અને ક્રેનબૅરી કૂકીઝ (Oatmeal Cranberry Cookies Recipe In Gujarati)
- કાચા ટામેટાં મરચાં નું લોટ વાળું શાક (Kacha Tomato Marcha Lot Valu Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15514992





ટિપ્પણીઓ (6)