ટામેટા ના મોદક(Tomato Modak Recipe In Gujarati)

#GCR
મોદક ગણેશજીને ખુબ જ પ્રિય હોય છે.. હેલ્થ માટે બેસ્ટ એવાં ટામેટા નાં મોદકનો પ્રસાદ કાલે બપોરે બાપ્પા ને ધરાવવા માટે બનાવી લીધા છે઼...ટામેટા.. નાં મોંદક ખાવા થી સ્વાદ માં ગળપણનુ બેલેન્સ થઈ જાય છે.. કેમકે ટામેટા ની ખટાશ સાથે ખાંડ ઉમેરો એટલે સ્વાદ લાજવાબ..
ટામેટા ના મોદક(Tomato Modak Recipe In Gujarati)
#GCR
મોદક ગણેશજીને ખુબ જ પ્રિય હોય છે.. હેલ્થ માટે બેસ્ટ એવાં ટામેટા નાં મોદકનો પ્રસાદ કાલે બપોરે બાપ્પા ને ધરાવવા માટે બનાવી લીધા છે઼...ટામેટા.. નાં મોંદક ખાવા થી સ્વાદ માં ગળપણનુ બેલેન્સ થઈ જાય છે.. કેમકે ટામેટા ની ખટાશ સાથે ખાંડ ઉમેરો એટલે સ્વાદ લાજવાબ..
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ટામેટા ને ઉકળતા પાણીમાં નાખીને છાલ ઉતરે એટલે ઉતારી લો અને તેને ક્રશ કરી લો..
- 2
હવે એક નોનસ્ટિક કડાઈમાં ટામેટા ની પ્યુરી નાખી ને બરાબર હલાવતા રહો..ધટટ થવા આવે એટલે એક ચમચી ઘી નાખીને બરાબર શેકી લો..અને ખાંડ નાખી ને બરાબર ગોળા જેવું થાય એટલે ઉતારી લેવું..
- 3
હવે ઠંડુ થવા દો.. પછી તેમાં કોને ફ્લોર, કોપરાનું ખમણ, ઈલાયચી નો પાઉડર, દુધ નો પાઉડર, લાલ ફુડ કલર નાખવો અને ઘી હાથે લગાવી લો અને બધું મિક્સ કરી લો..
- 4
મોદક નાં મોલ્ડ માં નાખી ને મોદક તૈયાર કરી લો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ ના મોદક (Beetroot Modak Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને મોદક ખૂબ જ પ્રિય છે..તો બાપ્પા નાં થાળ માટે મેં બીટ નો ઉપયોગ કર્યો.બીટ દરેક બાળક ને નથી ભાવતું.. એટલે એને ખવડાવવા માટે.. મોદક બેસ્ટ ઓપ્શન છે.. બીટ લોહીમાં હિમોગ્લોબીન વધારે છે અને.. ખૂબ શક્તિ આપે છે..તો બાપ્પા ની સાથે બાળકો પણ ખુશ.. Sunita Vaghela -
માવા ડ્રાય ફ્રુટ મોદક (Mawa dryfruit modak recipe in gujarati)
#GCબાપ્પા ના પ્રસાદ માટે હેલ્ધી ખાંડ ફ્રી ન્યુટ્રીશન થી ભરપુર ઇન્સ્ટન્ટ માવા મોદક. Harita Mendha -
-
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCRરસમલાઈ મોદકબાપ્પા ને આજે મે રસમલાઈ મોદક નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
ટોમેટો મોદક
#સ્નેકસ#માઇઇબુક#4આ ટામેટા નાં મોદક છોટી છોટી ભુખ માટે બહુ જ સરસ.. બહુ જ સરસ રેસિપી છે.. એટલે તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
પનીર મોદક (Paneer Modak Recipe In Gujarati)
#GCRપનીર મોદક હેલ્થ માટે અને ટેસ્ટ માં પણ સરસ છે રાસમલાઈ મોદક/પનીર મોદક Dipika Malani -
ઓરિયો મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCR#Ganash chaturthi special ગણપતિ ના ભોગ પ્રસાદ મા વિવિધ પ્રકાર ના મોદક બનાવાય છે મેને ઓરિયો બિસ્કિટ થી મોદક બનાયા છે ,ઈન્ટેટ બની જાય છે અને લુક પણ સારા લાગે છે Saroj Shah -
રોઝ લાડુ અને મોદક (Rose Laddu & Modak Recipe In Gujarati)
#GC#CookpadIndiaલાડુ અને મોદક ગણેશજી ની પ્રિય છે.ગણેશ ઉત્સવમાં દરેક લોકો ઘરમાં શ્રીજી ને પ્રસાદ ધરાવવા અલગ અલગ લાડુ,મોદક અને અન્ય ઘણા પ્રસાદ બનાવે છે.મે અહિ પોતની રીતે લાડુ અને મોદક બનાવ્યા છે. Komal Khatwani -
-
મોદક(Modak Recipe In Gujarati)
#GCગણપતિ બાપ્પા માટે આ મોદક બનાવ્યા મારા સાસુ ગણપતિ મંદિરે ૧૦૦૮ મોદક નો ભોગ ધરાવતા હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ એક ટ્રેડીશનલ મોદક છે. Sachi Sanket Naik -
મોદક
બાપ્પા ને મોદક અતિપ્રિય છે. ઉકડીચે ચે મોદક બનાવી દીધા. તો આજે કોપરાના દળેલી ખાંડ, ડ્રાય ફ્રુટ પાવડર, વેલચી પાવડર નાંખી....ક્રિસપી ને ખસ્તા મોદકગણપતિ બાપા ના પ્રસાદ માટે તૈયાર છે.#પેઝનટેશન#5Rockstar#મોદક Meghna Sadekar -
પાન ફ્લેવર્ડ મોદક (Paan Flavoured Modak Recipe In Gujarati)
ગણપતિ બાપાને મોદક બહુ જ પ્રિય, ગઈ કાલે ચૂરમા મોદક ધર્યા'તા તો આજે કંઈક નવી ટાઈપ મોદકનો વિચાર કરી પાન મોદક બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ મોદક (Rose Coconut Modak Recipe In Gujarati)
રોઝ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🙏 ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા 🙏સ્વાદિષ્ટ, દેખાવ માં આકર્ષક, ઝટપટ બની જાય એવા મસ્ત ગુલાબી મોદકગણેશજી ને ભોગ ધરો. પ્રસાદ નો આનંદ માણો. Manisha Sampat -
ચોકલેટ બિસ્કીટ મોદક(Chocolate Biscuit Modak Recipe In Gujarati)
#GC ગણેશ ઉત્સવ ચાલે છે તો આપણે સૌ ગણેશજીને પ્રસાદ ધરાવવા અલગ-અલગ રીતે મોદક બનાવીએ છીએ.ગણપતિ બાપાને પ્રસાદ ધરાવવા બાળકોના પસંદ ઓરિઓ બિસ્કીટના મોદક બનાવ્યા છે તો અલગ રીતે મોદક બનાવ્યા છે તો જરૂર રેસીપી ગમશે. Disha Bhindora -
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા મોરિયાગણપતિ બાપ્પા ના પ્રીય મોદક Jigna Patel -
મિલ્ક પાઉડરના મોદક (Milk Powder Modak Recipe In Gujarati)
ગણેશ ઉત્સવ ચાલે છે. તો આપણે ને સૌ ગણેશજીને પ્રસાદ ધરાવવા અલગ અલગ રીતે મદદ બનાવીએ છીએ ગણપતિ બાપા ને પ્રસાદ ધરાવવા ઝડપથી બની જાય તેવા મોદક બનાવ્યા છે #GC Disha Bhindora -
અંજીર ખજૂર મોદક (Anjeer Khajoor Modak Recipe In Gujarati)
#GCRઆજે બાપ્પા માટે અંજીર ખજૂર મોદક બનાવ્યા Deepa Patel -
સ્ટફડ આલમંડ ઓરિયો મોદક (Stuffed Almond Oreo Modak Recipe In Gujaati
#GCRબાપ્પા માટે અનેક જાતના લાડુ અને મોદક બનતા હોય છે..હવે તો ચોકલેટ, બિસ્કિટ અને કઈક જાતની વેરાયટી ના મોદક ટ્રેન્ડ માં છે..તો મે પણ આજે stuff આલમંડ ઓરીયો na મોદક બનાવવાનો ટ્રાય કર્યો..અને બહુ જ સરસ થયા.. Sangita Vyas -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોરિયા 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપ્પા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપ્પા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે મેં ગણપતિ બાપ્પા ને અતિપ્રિય એવા રસમલાઈ મોદક બનાવ્યા છે. જે એકદમ સરળતાથી ઘર માં જ રહેલી સામગ્રી માંથી સહેલાઈ થી આ મોદક બનાવી સકાય છે. અને ગણપતિ બાપ્પા ને પ્રસાદ માં ભોગ તરીકે ચઢાવી શકાય છે. Daxa Parmar -
ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક (Chocolate Stuffed Coconut Modak Recipe In Gujarati)
#GCRગણપતિજીને મોદક અતિ પ્રિય છે.આજે મે ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક બનાવ્યા છે.આ મોદક નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી બધા ને ભાવશે.આ મોદક ના ભોગ થી બાપ્પા પણ બહુ ખુશ થઈ જશે. megha sheth -
ચૂરમા મોદક (Churma Modak Recipe In Gujarati)
#GCRચૂરમા મોદકગણપતિ બાપ્પા મોર્યા..મંગલમૂર્તી મોર્યા...મૂળ ગુજરાત નાં ચૂરમા લાડુ ને મોદક નાં મોલ્ડ માં ભરી ને , મોદક નો શેપ આપીને , ચૂરમા મોદક બનાવ્યા છે. Manisha Sampat -
ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)
#GCR 'ઉકડીચે મોદક' એ મહારાષ્ટ્રીયન લોકો ની રેસિપિ છે. જે ખાસ ગણપતિ બાપ્પા ને ધરવામાં આવે છે. દરેક મરાઠીઓ ના ઘર માં ગણપતિ બેસાડવા માં આવે છે. અને આ ' ઉકડીચે મોદક' અચૂક બનાવવામાં આવે છે. હવે બધા લોકો પણ આ મોદક બનાવે છે. આજે મેં પણ બનાવ્યાં છે. તો ચાલો રેસિપિ જોઈ લઈએ. 😍 Asha Galiyal -
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SJRગણેશ ચતુર્થી સ્પેશ્યલ મોદકગણેશ ચતુર્થી હોય એટલે મારી ઘરે મોદક, ગોળ નાં લાડુ તો બને જ છે તો ચાલો... Arpita Shah -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
ટૂટી ફુટી મોદક(tutti frutti modak recipe in gujarati)
#Gc આપણે ત્યાં ગણેશજીની પૂજા ગણેશ ચતુર્થી ઉપર એકદમ ભાવ સાથે અને રોજ અલગ અલગ ભોગ ધરાવીને કરવામાં આવે એટલે જ મેં આજ ગણેશજી માટે એકદમ સરસ એવાં ટુટી ફુટી મોદક બનાવીયા છે Bhavisha Manvar -
મોદક (modak recipe in Gujarati)
#GCR#foodfirlife1527#cookpad મોદક (ઉકાડીચે મોદક) ઓથેન્ટીક ક્લાસિક મહારાષ્ટ્રીયન મીઠાઈ જે ભગવાન ગણપતિને ઉત્સવના પ્રથમ દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે પ્રસાદના રુપે ધરવામાં આવે છે. ઓથેન્ટીક મોદક ગોળ, કોકોનટ અને ચોખાના લોટમાંથી બને છે. આજે મે કોઇપણ જાતના ઇનોવેશન વગર પ્યોર રેસીપી ટ્રાય કરી. પ્રસાદ હોય એટલે સરસ જ બને. Sonal Suva -
કેળા ના મોદક (Banana Modak Recipe In Gujarati)
#GCR#BANANA#COOKPAD#MODAKઆજ ગણેશ ચતુર્થી નો બીજો દિવસ છે મેં આજે ગણપતી બાપા માટે કેળાના મોદક બનાવ્યા છે જે કેળા નો પલ્પ, કાજુ પાઉડર ,મિલ્ક પાઉડર ,ટોપરાનું છીણ અને ખાંડ નો ઉપયોગ કરી બનાવ્યા છે Ankita Tank Parmar -
ટામેટા- કોપરા લાડુ(Tomato કોપરા ladoo recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ૧#દિવાળીસ્વીટ#aanal_kitchen#cookpadindiaઆ એક ખટ્ટી મીઠી સ્વાદિષ્ટ મીઠાઈ જરૂર બનાવજો. તમારા મેહમાન જરૂર ખુશ થઈ જશે. ☺️ Aanal’ kitchen (by Aanal Thakkar) -
More Recipes
ટિપ્પણીઓ (2)