આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Jyotsana Prajapati @j_8181
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કાથરોટ માં લોટ લો પછી તેમાં તેલ અને મીઠું મેરી બરાબર મિક્ષ કરી લો પછી તેમાં પાણી ઉમેરી અને પરોઠાનો લોટ બાંધી લો પછી તેને દસ મિનિટ ઢાંકીને રાખી દો
- 2
હવે એક બાઉલમાં બાફેલા બટેટાને મેશ કરી લો અને ડુંગળીને ઝીણી સમારી લો.પછી તેમાં ઉપર મુજબ બધા મસાલા નાખી દો અને બરાબર મિક્ષ કરી લો.
- 3
ત્યાર પછી પરોઠાનો લોટ ના લુઆ કરી તેને વેલણથી મોટી સાઈઝના વણી લો. પછી તેના પર થોડો કોરો લોટ લગાવો અને પછી તેના પર મસાલો નાખી મસાલો પાથરો.ફરી તેના પર કોરો લોટ લગાવો અને પછી તેને પેક કરી દો ફરીથી ને હળવા હાથે વેલણથી વણી લો.
- 4
આ રીતે પરોઠા બનાવવાથી તેના બંને પડ છૂટા પડે છે.
- 5
હવે લોઢી ગરમ કરો. પછી પરોઠાને તેલ લગાવી મીડીયમ ફ્લેમ પર બંને બાજુ શેકી લો.
- 6
અને પછી તેને પ્લેટમાં કાઢી લો.
- 7
તૈયાર છે આલુ પરોઠા.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
-
-
-
-
-
-
-
-
-
આલુ પરોઠા, (પીઝા સ્ટાઇલ) (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1 આજે બધાને કઈ ને કઈ નવીનતા જોઈએ છે.તે પછી કોઈ પણ જાતનું ભોજન કેમ ના હોય. હું આજે આલુ પરોઠા પીઝા સ્ટાઇલ બનાવું છે જે જોઈને જ મોઢામાં પાણી લાવે છે તો ખાવામાં તો કેવા હશે . અત્યાર ના બાળકો ને તો રોજ પીઝા ના ખવડાવી શકાય પણ આ આલુ પરોઠા વિવિધ રીતે બનાવી ખવડાવી શકાય. Anupama Mahesh -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#MBR1#Week1#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#LBઆલુ પરોઠા સવારના નાસ્તામાં સાંજ રાત્રે ડિનરમાં તેમજ લંચ બોક્સમાં નાસ્તામાં પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15511226
ટિપ્પણીઓ (4)