કોબીજ ના પરાઠા (Kobij Paratha Recipe In Gujarati)

Krupa Vaidya @Krupa_24
કોબીજ ના પરાઠા (Kobij Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું અને મોણ નાખી લોટની કણક બાંધી 20 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી જીરું તતડે એટલે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટને સાંતળો હવે તેમાં ઝીણો સમારેલો કાંદો ઉમેરો.
- 3
હવે કાંદાને સરસ રીતે સાતળી તેમાં હળદર, ધાણાજીરૂ નાખીને સાતળો, તેમાં કોબીજ ઉમેરી બીજા મસાલા કરી પૂરણ ઠંડું થવા દો.
- 4
પુરણ થઈ જાય એટલે તેના પરોઠા કરી ગરમાગરમ સોસ અથવા દહીં સાથે સર્વ કરો તૈયાર છે કોબીજ ના પરાઠા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15532200



ટિપ્પણીઓ (2)