વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)

Niyati Mehta @Niyaticook_31755291
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી લેવું અને ડ્રાય ફ્રુટ ને સતડી લેવા ન પછી તેમાં સેવ ને પણ ૨ ૩ મિનિટ સટડી લેવી
- 2
બાજુ ના ગેસ પર દૂધ ઉકાળી લેવું...પછી તેમાં ખાંડ ઉમેરી..
- 3
હવે સેવ ને દૂધ માં મિક્સ કરી દેવી અને ઇલાયચી પાઉડર નાખી સેવ ને થોડીવાર ચડવા દેવી
- 4
ત્યાર બાદ બધા ડ્રાય ફ્રુટ ઉમેરવા
- 5
ખીર માં છારોડી ઉમેરવી
- 6
એક વાટકી માં કેસર લઈ તેમાં ૨ ચમચી દૂધ મિક્ષ કરી ને એ કેસર ખીર માં મિક્સ કરવી
- 7
થોડી વાર ખીર ને હલાવતા રહેવું જેથી સેવ નીચે ચોંટી ના જાય
- 8
ગરમ ખીર તૈયાર છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15533547



ટિપ્પણીઓ (5)