કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

Nikita Karia @cook_26571505
#TT2 મહારાષ્ટ્રની ખૂબ જાણીતી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ અને ચોખાનો લોટ મિક્સ કરી તેમાં પાણી ઉમેરી હલાવો રાઠા ન પડવા જોઈ ત્યારબાદ તેમાં તલ અજમો આદું મરચા મરચું હળદર અને મીઠું અને દહીં ઉમેરી હલાવો
- 2
એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ સાંતળી તેમાં ચણાના લોટને ઉમેરો ગેસ પર ધીમા ગેસ પર હલાવતા રહો મિશ્રણ ઘટ્ટ થાય તેને છોડવા લાગે ત્યારે તેમાં કોથમીર ઉમેરી નીચે ઉતારી હલાવવું
- 3
તે મિશ્રણને તેલથી ગ્રીસ કરેલી થાળી માં પાથરવું તેમાં ઉપર તલ છાંટવા ઠંડુ થવા દેવું પછી તેના પીસ કરી તેલ માં ડીપ ફ્રાય કરો તૈયાર છે આપણી kothimbir vadi ખજૂર આમલીની ચટણી સાથે ખુબ સરસ લાગે છે
- 4
Similar Recipes
More Recipes
- સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
- પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
- જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
- કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
- સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15534101















ટિપ્પણીઓ (7)