પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)

Jalpa Darshan Thakkar @jdrudra
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિસળ બનાવવા આગલે દિવસે બંને કઢોળ ધોઈને પાણી નાખી પલાળી રાખો પછી તેમાં થી પાણી કાઢી લેવું તેથી મગ અને મઠ ફણગી જાય...
- 2
પછી બનાવવા ના સમયે બંને કઢોળ મીઠું અને હળદર નાખીને બાફી લેવા, બીજી તરફ સાઇડ માં ટામેટા, ડુંગળી ની પેસ્ટ બનાવી લેવી, અને કોપરા નૂ ખમણ, લીલાં મરચાં, આદુ ની પેસ્ટ બનાવી લેવી...
- 3
હવે તેલ ગરમ કરી તેમાં પેલા કોપરા ના ખમણ વાળી પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં ટામેટા ની પેસ્ટ નાખી ને મીડીયમ આંચ પર પકાવો અને તેમાં થી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો પછી તેમાં બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરી મગ અને મઠ નાખી બરાબર હલાવી લેવું,૫ મિનીટ માટે ઢાંકીને રહેવા દો, પછી ઞેસ બંધ કરીને ગરમ ગરમ ફરસાણ અને ડુંગળી સાથે સર્વ કરો, તૈયાર છે ચટાકેદાર મિસળ...
Similar Recipes
More Recipes
- સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
- પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
- જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
- કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
- સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15535535








ટિપ્પણીઓ (13)