રાંધવાની સૂચનાઓ
- 1
હવે પેલા એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો વટાણને 5 કલાક સુધી પલાળીદો પછી બાફીલો
- 2
પછી કૂકર મા બટાકા બાફીલેવા પછી બટાકાને મેસ કરી લો
- 3
હવે બટાકાની અંદર લીબૂનો રસ આદું મરચા ની પેસ્ટ નાખો ગરમ મસાલો મીઠુ લીલા ધાણા નાખી મિક્સ કરી લો પેટીસ વાળીને ક્લોન્ફ્લોર મા રગ ડોલી લો
- 4
હવે વટાણા બફાય જાય પછી એક પેન મા તેલ ગરમ કરવા મૂકો જીરું નાખો ડુંગળી નાખી સાતળો પછી લીમડાના પાન નાખી આદું મરચા ની પેસ્ટ નાખો તેમા રગડા નાખી દેવા
- 5
પછી તેની અંદર હળદર ગરમ મસાલો નાખી મિક્સ કરી લો રગડા રેડી
- 6
હવે એક પેન મા તેલ મુકી પેટીસ ને ફ્રાય કરિલો પેટીસ બ્રાઊન કલર થાય ત્યાંસુધી હવે પેટીસ રેડી હવે એક પ્લેટ મા કઢી સવ કરો તૈયાર છે ગરમા ગરમ રગડા પેટીસ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15545950





ટિપ્પણીઓ (22)