પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)

Bhakti Viroja @BHAKTIVIOROJA
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્લાવર અને બટાકાને જરૂર મુજબ પાણી ઉમેરીને બાફી લો. ટામેટા અને ડુંગળીને સમારી લો અને લસણ ને ક્રશ કરી રાખો. પછી તેની ગ્રેવી કરી લો.
- 2
એક પેનમાં તેલ અને બટર લઇ જીરું નો વઘાર કરી ડુંગળી અને લસણ ની ગ્રેવી ઉમેરી ને સાતળો. ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા ઉમેરી તેને પણ ચડવા દો.
- 3
બધુ બરાબર કુક થઈ જાય એટલે બધા મસાલા ઉમેરી તેને સાંતળી લો અને તેલ છૂટું પડે એટલે થોડું પાણી ઉમેરો. ત્યારબાદ તેમાં મેશ કરેલી ભાજી ઉમેરો મીઠું તેમજ લીંબુનો રસ એડ કરો અને બરાબર મિક્સ કરી કુક કરી લો. પાવ શેકી લો અને તૈયાર થઈ ગઈ ભાજી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15550560












ટિપ્પણીઓ (2)