પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીરના ટુકડા એક બાઉલમાં કાઢી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું આદુ અને લસણ ની પેસ્ટ બે ચમચી કોર્ન ફ્લોર બરાબર મિક્સ કરીને 15 મિનિટ સુધી મેરીનેટ થવા મૂકો.
- 2
પછી એક કડાઈમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધી બીજા કડાઈમાં 2 ચમચી તેલ લઈ તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરો મીઠું ઉમેરો.એ પછી
તેમાં કેપ્સિકમ અને લીલી ડુંગળી ઉમેરો. - 3
ત્યારબાદ તેમાં મરી પાઉડર ઉમેરો. સોયા સોસ રેડ ચીલી સોસ વિનેગર ખાંડ ઉમેરો. બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ બે ચમચી કોર્નફ્લોર લઈ પાણીમાં ઓગાળી તેની સલરી બનાવી ઉમેરી દો.જેથી ગ્રેવી ઘટ્ટ થઈ જશે પછી તેને એક બે મિનિટ સુધી ચઢવા દો
- 4
ત્યારબાદ તેલ ગરમ થઇ ગયું હોઈ બીજા એક બાઉલમાં છ ચમચી જેટલો મેંદો લઈ તેમાં બે ચમચી કોનૅફ્લોર અને મીઠું ઉમેરો. તેમાં પનીર ડીપ કરીને કડાઈમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા મૂકો. તળાઈ ગયા પછી જે કૂક કરેલ વેજિટેબલ્ છે.તેમાં એડ કરીને બે મિનીટ સુધી હલાવો.
- 5
પછી ગેસ બંધ કરીને નીચે ઉતારી લો
અને તેની ઉપર લીલી ડુંગળીને પાનથી ગાર્નિશિંગ કરો તો તૈયાર છે.પનીર ચીલી ડ્રાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
વરસાદમાં ગરમાગરમ અને સ્પાઈસી ખાવાનું મન થાય ત્યારે મજા પડી જાય એવી રેસિપી.. #TT3 Dr. Pushpa Dixit -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 1 પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7#પનીર ચીલી ડ્રાય#paneer chilly dry Vaishali Thaker -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Paneer chilli dray#mr#Coopadgujrati#CookpadIndia પનીર ચીલી ડ્રાય એ એક ચાઈનીઝ સ્ટાટર છે. તે સ્ટ્રીટ ફૂડ છે. તેમાં પનીર ની સાથે કેપ્સીકમ અને ડૂંગળી નો ઉપયોગ કરીને બનાવા માં આવે છે અને સાથે ચાઈનીઝ સોસ પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ડિશ એટલી સ્વાદિષ્ટ હોય છે કે તે નાના મોટા બધા ને ભાવે તેવી છે. Janki K Mer -
-
-
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chili Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ રેસીપી ચેલેન્જ. પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ami Gajjar
More Recipes
ટિપ્પણીઓ (8)