કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડાલ્ગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડાલ્ગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડાલ્ગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#mr
#CD
કોફી વિવિધ પ્રકારની બને છે, તેમાં હોટ અને કોલ્ડ એમ બે પ્રકારની બને છે. જેમ કે બ્લેક કોફી, મસાલા કોફી એસ્પ્રેસો કોફી, કેપેચિનો, કે મોકા કોફી વગેરે પ્રકારની તથા આ સિવાય પણ અન્ય કોફી બને છે. આજે મે ડાલ્ગોના કોફી બનાવી છે. જે ઓછી સામગ્રીમાં ઝડપથી બને છે અને ખુબ ટેસ્ટી બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10-15 મિનિટ
2 સર્વિંગ
  1. 1 ટી.સ્પૂનકોફી પાઉડર
  2. 2 ટી.સ્પૂનખાંડ /જરૂર મુજબ
  3. 2 ટી.સ્પૂનગરમ પાણી
  4. 1 કપઠંડું દુધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    એક નાના બાઉલમાં કોફી પાઉડર અને ખાંડ લેવા. તેમાં ગરમ પાણી એડ કરી બીટર વડે બીટ કરવું. મિકસચર એકદમ ક્રીમી થઈ જાય એટલું બીટ કરવું.

    ડાલ્ગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડાલ્ગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડાલ્ગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કપ દુધમાં ખાંડ એડ કરી ગરમ કરવું. ત્યારબાદ ઠંડું કરી લેવું.

    ડાલ્ગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સર્વિંગ ગ્લાસ માં ઠંડું કરેલું દુધ એડ કરવું. 1/2 ગ્લાસમાં જ દુધ નાખવું. બાકીના ગ્લાસમાં તૈયાર કરેલું કોફીવાળું ક્રીમી મિકસચર એડ કરવું. તૈયાર છે ડાલ્ગોના કોફી.

    ડાલ્ગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડાલ્ગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર October 02, 2021 14:47
Bhuj-kachchh

ટિપ્પણીઓ (13)

Madhvi Dwivedi
Madhvi Dwivedi @madhvi_2011
October 04, 2021 04:13
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કૉફી બિસ્કિટ પુડિંગ (Coffee biscuit pudding recipe in Gujarati)
  2. કૉફી બીન્સ કોકો કૂકીઝ (Coffee Beans Coco Cookies Recipe In Gujarati)
  3. સાઉથ ઈન્ડિયન મૈસૂર મસાલા ઢોંસા (South Indian Mysore Masala Dosa
  4. પીઝા સ્લાઈડર (Pizza Slider Recipe In Gujarati)
  5. કોફી મોકા પેસ્ટ્રી (Coffee Mocha Pastry Recipe In Gujarati)
  1. કોફી આઈસ્ક્રીમ (Coffee Icecream Recipe In Gujarati)
  2. અંજીર મિલ્કશેક (Anjeer Milkshake Recipe In Gujarati)
  3. સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
  4. કૉફી બિસ્કિટ પુડિંગ (Coffee biscuit pudding recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15569078
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close