અંજીર મિલ્કશેક (Anjeer Milkshake Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8-10 નંગઅંજીર (2 કલાક માટે પલાળેલા)
  2. 2 કપવેનીલા આઈસ્ક્રીમ
  3. 4 ચમચીફ્રેશ ક્રીમ
  4. 2 ચમચીમિલ્ક પાઉડર
  5. ચપટીઇલાયચી પાઉડર
  6. 2 કપદૂધ
  7. 1/2 ચમચીવેનિલા એસેન્સ
  8. ગાર્નીશિંગ માટે
  9. અંજીર અને પિસ્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બ્લેન્ડર જાળમાં અંજીર, વેનીલા આઈસ્ક્રીમ, ફ્રેશ ક્રીમ, મિલ્ક પાઉડર,ઇલાયચી પાઉડર,દૂધ અને વેનિલા એસેન્સ ઉમેરી ગ્રાઈન્ડ કરી લો.

  2. 2
  3. 3

    હવે સર્વિંગ ગ્લાસ માં ટ્રાન્સફર કરો. અંજીર અને પિસ્તા થી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes