કોફી મોકા પેસ્ટ્રી (Coffee Mocha Pastry Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
કોફી મોકા પેસ્ટ્રી (Coffee Mocha Pastry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો,ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા,કોફી મિક્ષ કરો.ચાળી લો.એમા ગરમ પાણી જરૂરિયાત મુજબ મીક્ષ કરો. તેલ,એસનસ મીક્ષ કરો. લીંબુ રસ ઊમેરો.રીબીન કનસીસટનસી જેવુ બેટર તૈયાર કરો.
- 2
ચોરસ અથવા ગોળ કેક ટીન મા બટર પેપર મૂકો. કેક બેટર ઉમેરી દો.160* પર માઇક્રોવેવ મા કનવેક્ષન મોડ પર 25 મિનિટ બેક કરો.
- 3
વ્હિપિંગ ક્રીમ માં કોકો પાઉડર, કોફી પાઉડર મિક્સ કરો.પીક આવે ત્યાર પછી થોડી વાર ફ્રીઝ મા મૂકો.
- 4
એક બાઉલ મા પાણી,ખાંડ, કોફી પાઉડર મિક્સ કરી ખાંડ સીરપ તૈયાર કરો.
- 5
કેક ઠંડી થાય પછી છરી થઈ 3 લેયર કરો.એક લેયર પર ખાંડ સીરપ લગાવી તૈયાર કરેલુ વ્હિપિંગ ક્રીમ લગાવો.આવી રીતે 3 લેયર પુરા કરી કેક ને સમાન ભાગ કરો.દરેક અલગ કટકા ને મનપસંદ સજાવો.
- 6
દરેક પેસ્ટ્રી ને બોડૅ પર મૂકી ચમચી સાથે સર્વ કરો.કોફી કેક ની પણ સરખી જ રેસિપી છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15569201




ટિપ્પણીઓ (19)