રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરી તેમાં એક ઉભરો આવી જાય એટલે ખાંડ ઉમેરી હલાવતા રેહવું,થોડું દૂધ લઇ તેમાં કેસર ઉમેરવું.ઈલાયચી પણ ઉમેરવી,અને દૂધ માં ઉમેરી દેવું
- 2
આ દૂધ ને સતત હલાવતા રેહવું,એક કલાક સુધી, ડ્રાય ફ્રુટ ની કતરણ કરી લેવી,થોડું ડ્રાય ફ્રુટ અંદર ઉમેરવું બાકીનું ઉપર થી. આપણો દૂધપાક તૈયાર.પૂરી અને બટાકા ના શાક સાથે પીરસવું
Similar Recipes
-
-
-
-
-
-
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
-
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#mr બાસુંદી સૌની પ્રિય વાનગી છે.બાસુંદી મોટાભાગે મહારાષ્ટ્ર ,આંધ્રપ્રદેશ,ગુજરાત,તેલંગણા,તમિલનાડુ માં બને છે ..સૌ પોતાની રીતે નાના મોટા ફેરફાર સાથે આ વાનગી બનાવે છે.પરંતુ સૌ માં એક સમાનતા એ છે કે તે દૂધ ,માવો,સૂકોમેવો વગેરે નો મુખ્ય ઉપયોગ કરી ને બનવા માં આવે છે.મે બાસુંદી ખુબજ સરળ પદ્ધતિ થી બનાવેલી છે... Nidhi Vyas -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
-
બાસુંદી
#ઉપવાસફરાળી ચેલેન્જ બાસુંદી એ દૂધ માંથી બને છે એટલે એ ઉપવાસ માં તો ચાલે છે પણ જયારે કોઈ ગેસ્ટ આપ ના ઘરે જમવા આવે અને અતિયાર ના ટાઈમ માં જો બારે થી કઈ સ્વીટ લેવા નું મન ન થતું હોય તો તમે બજાર જેવી જ બાસુંદી ઘરે પણ બનાવી શકો છોJagruti Vishal
-
-
બાસુંદી(basundi recipe in gujarati)
#સાતમસાતમ ના દિવસે શીતળા માતા ની પૂજા કરી દૂધ ની વસ્તુ ધરાવવાનો મહિમા છે. આ ની સાથે પૂરી વડા કંટોલા નું શાક જેવી વસ્તુ બંનાવવા માં આવે છે.. આજે મેં બાસુંદી બનાવી છે.. Daxita Shah -
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)
#WORLD MILK DAYઇન્સ્ટન્ટ બાસુંદી બનાવતા વીસ જ મિનિટ થાય છે. મહેમાન આવવાનું હોય તો આ બાસુંદી બનાવીને ફ્રીઝ માં મૂકી હોય તો મહેમાનને પીરસવામાં ખુબ જ ઇઝી પડે છે. મહેમાન પણ આ ઈન્સ્ટન્ટ બાસુંદી ખાઈને ખુશ થાય છે. મિત્રો ઘરે જ ઇન્સ્ટન્ટ બાસુંદી મારી રેસિપી જોઈને બનાવજો. થેન્ક્યુ. Jayshree Doshi -
-
-
ડ્રાઇફ્રૂટ બાસુંદી(Basundi recipe in gujarati)
#વેસ્ટ#સાતમ બાસુંદી - તે એક સમૃદ્ધ ભારતીય મીઠાઈ છે જે દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ..બાસુંદી એ મીઠું જાડું દૂધ છે...જેમાં કેસર અને દ્રાયફ્રૂટ ઉમેરો બનાવવામાં આવે છે... જે આપના ગુજરાત અને મહારાષ્ટ્ર માં ખુબ જ લોકપ્રિય ગણાય છે ..તહેવારો માં બધા ના ઘરે ખાસ બનતી હોય છે...કારણકે એક તો ઘરની ખુબ j ochi સામગ્રી થી બને છે અને જલ્દી બની જાય છે...બાસુંદી માં દૂધ ને ખૂબ જ ઉકાળવામાં આવે છે ..જ્યાં સુધી ગત્ત ના બની જાય. અને કેસર ડ્રાયફ્રૂટ થી ભરપુર ઠંડી ઠંડી ખાવાની મજા જ અલગ છે. તો તમે પણ જરૂર થી બનાવજો. ..😋👍 Twinkal Kalpesh Kabrawala -
-
-
રોઝ બાસુંદી (Rose Basundi Recipe In Gujarati)
#mrPost 1 બાસુંદી એ દૂધ માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી છે જે મિષ્ઠાન તરીકે બનાવાય છે .ઘરે આસાની થી બની જાય છે. Varsha Dave -
-
બાસુંદી(basundi recipe in gujarati)
#વેસ્ટગુજરાતી લોકો ને મીઠાઈ ખૂબ પ્રિય હોય છે દરેક ગુજરાતી ને ત્યાં ભાણા માં મીઠું તો જોઇજ એના વગર ભોજન અધૂરું લાગે તો આજે મેં પરંપરાગત બાસુંદી બનાવી છે કેવી છે કેજો ફ્રેન્ડ Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15569192
ટિપ્પણીઓ (9)