કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કલાકંદ (Kalakand Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કલાકંદ (Kalakand Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કલાકંદ (Kalakand Recipe In Gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

#mr
આપણે ત્યાં કોઈ પણ તહેવાર કે શુભ પ્રસંગ હોય એટલે મિઠાઈ તો પહેલા જ હોય. અને આપણા ભારત માં સૌથી વધુ દૂધ નું ઉત્પાદન છે અને આપણે સૌથી વધુ દૂધ માંથી જ બનતી મિઠાઈ નો ઉપયોગ કરીએ છીએ.તો એવી જ હું એક દૂધ માંથી બનતી મિઠાઈ કલાકંદ ની રેસીપી અહીં શેર કરું છું.
કલાકંદ એ દૂધ અને ખાંડ માંથી બનતી મિઠાઈ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ - કલાક
૪ - વ્યકિત
  • ૨ લીટર - દૂધ (ફુલ ફેટ)
  • ૨૦૦ ગ્રામ - ખાંડ
  • ૧ ચમચી- ઇલાયચી પાઉડર
  • ૧/૨ ચમચી - વિનેગર
  • થોડાકાજુ,બદામ,પિસ્તાની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨ - કલાક
  1. 1

    દૂધને એક કડાઈમાં લઇ ગેસ પર મધ્યમ તાપે ગરમ મૂકવું. દૂધ ગરમ થાય એટલે તેમાં ખાંડ અને વિનેગર ઉમેરી દૂધ બળીને ત્રીજા ભાગનું થઈ જાય ત્યાં સુધી મધ્યમ તાપે સતત હલાવતા રહેવું.

    કલાકંદ (Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કલાકંદ (Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કલાકંદ (Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી હલાવતા રહેવું.

    કલાકંદ (Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કલાકંદ (Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    માવો કડાઈ થી છૂટો પડે એટલે એક ટ્રે અથવા થાળી કે ડીશ માં કાઢી તવેથા થી પહોળું કરી ઉપર ડ્રાયફ્રુટ થી ગાર્નીશ કરી ૬ થી ૭ કલાક ઠંડુ થવા દેવું.

    કલાકંદ (Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કલાકંદ (Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કલાકંદ (Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર પછી કલાકંદ ને મનપસંદ આકારમાં પીસ કટ કરવા. તો તૈયાર છે આપણી સ્વીટ કલાકંદ.

    કલાકંદ (Kalakand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
પર October 04, 2021 03:40
Vadodara, Gujarat
Cooking is my hobby❣️
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
October 29, 2021 02:24
Woow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કલાકંદ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati)
  2. હોમમેડ કેક પ્રીમિક્સ (Homemade Cake Premix Recipe In Gujarati)
  3. ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard recipe in Gujarati)
  4. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
  5. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  1. હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
  2. ટર્કીશ ડીલાઇટ (Turkish Delight Recipe In Gujarati)
  3. મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
  4. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15575772
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close