લેફટઓવર રોટલી પુડલા (Leftover Rotli Pudla Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
લેફટઓવર રોટલી પુડલા (Leftover Rotli Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન મા બધા મસાલા સમારેલી ડુંગળી, લીલું મરચું અને કોથમીર નાખી ખીરું બનાવવું.
- 2
ત્યાર પછી ૧ ડીશ મે રોટલી લઈ એની ૧ બાજુ તૈયાર કરેલું ખીરું પાથરો. પછી નોન સ્ટિક તેવી પર થોડું તેલ લગાવી રોટલી ને તેમાં ઊંધી મૂકી દો. ખીરું લગાવેલો ભાગ નીચે આવવો જોઇએ.
- 3
૧ બાજુ પુડલા શેકાઈ ત્યાં સુહી ઉપર ની બાજુ ખીરું લગાવી દો. બંને બાજુ શેકી લો. ૪ પીસ કરી ટોમેટો કેચઅપ અથવા ગ્રીન ચૂંટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15577370









ટિપ્પણીઓ (6)