દૂધ પૌવા (Doodh Poha Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
દૂધ પૌવા (Doodh Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા દૂધ ઉમેરી ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો પૌવા ને પાણી વડે સાફ કરી ને 5 મિનિટ માટે સાઈડ મા રાખી દો
- 2
ગરમ દૂધ મા ખાંડ અને સાકાર ઉમેરી ને મિક્સ કરો હવે તેમાં પૌવા ઉમેરી દો દૂધ મા પૌવા મિક્સ થાય અને દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ગેસ પર ધીમા તાપે હલાવતા રહો
- 3
હવે ગેસ બંધ કરી ને તેમાં ઇલાયચી નો પાઉડર ઉમેરો ત્યાર બાદ તેમાં કાજુ,બદામ અને પીસ્તા ની કતરણ ઉમેરી ને મિક્સ કરી દો
- 4
શરદ પૂનમ ની રાતે દૂધ પૌવા ની ઉપર ચંદ્ર નાં કિરણ પડે તેવી રીતે રાતે રાખી ને સવારે પ્રસાદ માં ભોગ ધરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15628779




ટિપ્પણીઓ (7)