વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઓન કરી કુકરમાં તેલ અને ઘી મૂકી તેમાં રાઈ જીરું અને હિંગ નાખી તજ લવિંગ સૂકા લાલ મરચા તમાલપત્ર બાદીયુ મીઠા લીમડાના પત્તા ડુંગળી નાખી સાંતળી લો અને બધા શાકભાજી ઉમેરી દો અને મસાલા કરો અને મિક્સ કરી લો ત્યારબાદ તેમાં પાણીથી ધોઈ દાળ અને ચોખાને શાકભાજી માં મિક્સ કરો અને પાણી નાખી ૬ સીટી કરી અને વઘારેલી ખીચડી ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15635674






ટિપ્પણીઓ (2)