ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)

Niyati Mehta @Niyaticook_31755291
#CDY
#cookpadindia
બાળકો ને પ્રિય ચીઝ ગાર્લિક બ્રેડ..
જટપટ બની જાય છે.
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#CDY
#cookpadindia
બાળકો ને પ્રિય ચીઝ ગાર્લિક બ્રેડ..
જટપટ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ને વચ્ચે થી કટ કરી લેવી.
- 2
બટર ને પીગાડી લેવું ને તેમાં ક્રશ કરેલું લસણ મિક્સ કરી લેવું.
- 3
બધા શાક ને ઝીણા સમારી ને બધા મસાલા મિક્સ કરી લેવા.
- 4
બ્રેડ ને તવા પર સેકી નીચે ઉતારી તેના પર પેલા લસણ વાળુ બટર લગાવું.
- 5
ત્યાર બાદ રેડી કરેલું શાક નુ મિક્સ લગાવું અને તેના પર ખમણેલુ ચીઝ ઉમેરી ને ચીલી ફ્લેકસ છાટ ઉ.
- 6
ગરમ તવા પર બટર લગાવી રેડી કરેલી બ્રેડ 10 મિનિટ ઢાકી ને સેકી લેવુ.
- 7
ગરમ પિરસવુ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15701030



ટિપ્પણીઓ (11)