પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)

રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં પનીર પસંદા તમે ઘરે પણ બનાવી શકો છો.જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં પનીર પસંદા તમે ઘરે પણ બનાવી શકો છો.જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર નાં એકસરખા ટુકડા કરી વચ્ચે થી કટ કરો લો.આદુ મરચા કોથમીર લસણ મીઠુ ખમણેલું પનીર આ બધું જ મિક્સર માં ક્રશ કરી સ્ટફિંગ બનાવી લો.
- 2
કોરનફ્લોર માં મીઠુ અને જરૂરી પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.કાપા પડેલા પનીર માં સ્ટફિંગ ભરી પેક કરી અને કોર્ન ફ્લોર ની પેસ્ટ નું કોટીંગ કરી તળી લો.
- 3
કાંદા ટામેટાં ની ગ્રેવી બનાવી લો.કાજુ ની પેસ્ટ બનાવી લો.તજ લવિંગ ઇલાયચી જીરું ને અધકચરા વાટી લો.ગેસ પર એક પેન માં બટર ગરમ કરવું
- 4
હવે તેમાં વાટેલો મસાલો, અને હિંગ મૂકી બન્ને ગ્રેવી વધારી દો.સતલાઈ જાય એટલે બધા સૂકા મસાલા એડ કરો.
- 5
બરાબર મિક્સ કરી ફ્રેશ મલાઈ,કાજુ ની પેસ્ટ એડ કરી બરાબર ઉકાળો.હવે ગ્રેવી થઈ જાય અને તેલ છૂટું પડે એટલે ઉતારી લો.અને સર્વિંગ બાઉલ માં તળેલા પનીર ને મૂકી ઉપર ગ્રેવી ઉમેરો.અને તમને અનુકૂળ આવે તો ઉપર થોડું ચીઝ ખમણી ને નાખો.
- 6
કોથમીર છાંટી ગાર્નિશ કરી સર્વ કરો.આ પનીર પસંદા તમે સર્વ કરી શકો છો.
Similar Recipes
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર પસંદા ઘરે પણ બનાવી શકાય છે સ્વાદ માં ખુબ સરસ બને છે. Varsha Dave -
પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati)
#PSR પનીર ની અનેકવિધ વાનગી ઓ બને છે.જેમાં અલગ અલગ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે.મે અહીંયા પનીર કઢાઇ બનાવ્યું છે. Varsha Dave -
-
-
સોયા પનીર પસંદા (Soya Paneer Pasanda Recipe In Gujarati)
#TT2#Cookpadgujrati#Cookpadindiaપનીર પસંદા એ પનીર ના ટુકડા માં સ્ટફિંગ ભરી ને તેને ફ્રાય કરી બનાવવા માં આવતી પંજાબી સબ્જી છે.મે અહી રેગ્યુલર મિલ્ક પનીર ના બદલે સોયા પનીર એટલે કે ટોફુ નો ઉપયોગ કરી આ સબ્જી બનાવી છે. Bansi Chotaliya Chavda -
પનીર પસંદા ફરાળી (Paneer Pasanda Farali Recipe In Gujarati)
#TT2પનીર પસંદા મૂળ પંજાબી વાનગી છે જેમાં લસણ ડુંગળી નો ઉપયોગ કરવામાં આવે છે ...... આજે તેનું ફરાળી વર્ઝન બનાવ્યું છે ગ્રેવીમાં લસણ ડુંગળી ને બદલે ટમેટાની સાથે દૂધીનો ઉપયોગ કરી ગ્રેવી બનાવી છે .... ગ્રેવીમાં તમે તમારી રીતે કોઈપણ ફેરફાર કરી શકો છો માત્ર ટમેટાની પ્યુરી થી પણ બનાવી શકાય છે... તેમાં લસણ ડુંગળી નાંખી અને પંજાબી રીત થી પણ બની શકે છે.... મેં દૂધીનો ઉપયોગ એટલે કર્યો છે કે દૂધી જનરલ બધાને ભાવતી નથી અને દુધી થી ગ્રેવીમાં થોડી થીકનેસ પણ આવે છે ... Hetal Chirag Buch -
ગ્રીલ પનીર પસંદા (Grill Paneer Pasanda Recipe In Gujarati)
#TT2પનીર પસંદા સ્ટફ્ડ પનીર કરીને બનાવવામાં આવે છે અને જુદા જુદા સ્ટફિંગ ભરવામાં આવે છે મેં આજે પનીર પસંદા ને ગ્રીલ કરીને બનાવી છે જે એકદમ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2 આ મૂળ લખનૌ, ઉત્તરપ્રદેશની વાનગી છે. આ વાનગીમાં પનીરની અંદર stuffing કરી તેને rich અને creamy ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે જે બીજી પંજાબી પનીર સબ્જી કરતા અલગ છે. મે આજે પહેલીવાર તેને બનાવવાનો પ્રયાસ કર્યો છે તો આશા છે કે તમને પણ ગમશે. Vaishakhi Vyas -
પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati)
#નોર્થ#પંજાબ પનીર પસંદા એ ઉત્તર ભારત ના પંજાબ રાજ્ય ની રેસીપી છે . આ માં,પનીર નો તો ઉપયોગ થાય છે પણ કાજુ અને બીજા તમને ભાવતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ ને લઈ બનાવી શકાય છે. અને સેન્ડવિચ ની જેમ પનીર ની વચ્ચે કાપી ને સ્ટફિંગ ભરી ને ગ્રેવી માં બનાવા માં આવે છે,પંજાબ ની રેસિપી હોઈ એટલે તેમાં કુલચા,તંદુરી રોટી, નાન,અને પરોઠા તો હોઈ જ .. તો મેં તેને ઘઉં ના લોટ ના પરોઠા સાથે સર્વ કર્યા છે. તો ચોક્કસ બનાવજો. અમને તો બધા ને જ પંજાબી વેજ. ભાવે છે. તમને પણ ભાવશે.. Krishna Kholiya -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા પંજાબી સબ્જી બધા પોતાની રીતે બનાવે છે પરંતુ મેં અહીંયા રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવ્યું છે જે સ્વાદમાં ખુબ સરસ લાગે છે. Varsha Dave -
પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub પંજાબી વાનગી ઓ માં પનીર નો ઉપિયોગ કરી ને ખુબ સ્વાદિષ્ટ વાનગી ઓ બને છે મે અહીંયા પંજાબી સબ્જી પનીર તુફાની બનાવી છે.જેને પંજાબી પરાઠા,કે નાન સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
પનીર પસંદા(Paneer pasanda recipe in Gujarati)
#MW2આજે મેં પનીર પસંદા બનાવ્યું છે જે મારા દીકરાને ખૂબ પસંદ છે... Kiran Solanki -
પનીર પસંદા(paneer pasanda recipe in Gujarati)
#MW2#paneer sabji પસંદા એ એક પંજાબી ગ્રેવી વાળી સબ્જી છે જેમાં પનીર ને સેન્ડવિચ ની જેમ સ્ટફ કરી અને ગ્રીલ કરી સર્વે કરવાના હોય છે જ્યારે સ્મૂધી ક્રીમી ગ્રેવી માં ગ્રિલ પનીર નો ટેસ્ટ બહુ જ યમ્મી લાગે છે. Namrata sumit -
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2 Post 2 રેસ્ટોરન્ટ સ્ટાઈલ નોર્થ ઈન્ડિયન રેસીપી. આ રેસીપી ની ખાસ વાત એ છે કે, પનીર ના પાતળા ત્રિકોણ સ્લાઈસ કરી, બે સ્લાઈસ ની વચમાં સ્પેશિયલ મસાલો ભરી, પનીર ને ફ્રાય કરીને બનાવવામાં આવે છે. ગ્રીન, રેડ અથવા યેલ્લો ગ્રેવી સાથે સર્વ કરી શકો.ખૂબ સરળ અને સ્વાદિષ્ટ સબ્જી બને છે Dipika Bhalla -
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EB#Week11#Cookpadindia#cookpadguj#panjabisabjiશાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ શાહી પનીર નું શાક. Mitixa Modi -
પનીર તુફાની (paneer tufani Recipe in Gujarati)
#GA4#week1#punjabiપંજાબી સબ્જી મારે ઘરે વીક માં 1 વાર તો જરુર બને છે. તો ગોલ્ડન અપ્રોન૪ માં પંજાબી કી વર્ડ પર થી આજે મેં પંજાબી પનીર તુફાની બનાવ્યું છે. તો સ્વાદિષ્ટ રેસીપી જોઈ એ. Krishna Kholiya -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#winter kitchen challenge #WK2 પનીર અને વટાણા નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અહીંયા મે મટર સાથે વિથ ગ્રેવી પનીર બનાવ્યું છે.મટર પનીર સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
પનીર પસંદા
#TT2આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવી છે. પરાઠા, નાન કે પુરી સાથે સરસ લાગે છે. Arpita Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
પનીર પસંદા(paneer pasanda recipe in gujarati)
#નોર્થવિવિધતા માં જ એકતા એ ઉક્તિ ને સાર્થક કરતી આપણા દેશ ની ખાનપાન ની રીત છે પ્રાદેશિક ના છેલ્લા ચરણ માં મેં આજે પંજાબ ની રેસિપિ બનાવવા નો પ્રયત્ન કર્યો છે Dipal Parmar -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
શાહી પનીર(Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerબિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને સ્વાદવાળી શાહી પનીર ઘરે પણ આસાનીથી બની જાય છે..બસ થોડાક શાહી મુખ્ય ઘટકો પણ વાપરવાથી અને માપનું થોડુંક ધ્યાન રાખવાથી..તો તમે પણ ચોક્કસ બનાવો તાજી ને ટેસ્ટી શાહી પનીર સબ્જી..રેસીપીના નામમાં જ આમ તો બધું આવી જાય છે.ઘણા બધા શાહી, રોયલ, રીચ ઘટકો ઉમેરીને બનતી બહુ જ પ્રખ્યાત પંજાબી સબ્જી છે..કાજુ, ક્રીમ,પનીર, ઘી, ખડાં મસાલા, મસ્કા દહીંની રીચનેસ દરેક બાઇટમાં અનુભવાય અને જે ખાય એ બધાને ભાવે એવી...મારા દિકરાની સૌથી વધારે પસંદગીની સબ્જી છે...આવી સબ્જી મળે એટલે એમ પણ બે રોટલી વધારે ખાઇ લેવાય.. Palak Sheth -
પનીર ભુરજી (paneer bhurji recipe in gujarati)
#ફટાફટ ખુબ જ સ્વાદિષ્ટ અને તરત જ ઓછા ઘટકો મા બની જતું પંજબી શાક એટલે પનીર ભુરજી. Moxida Birju Desai -
પનીર પસંદા (paneer pasanda recipe in gujarati)
#નોથૅ#પંજાબી ફૂડસ્પાઈસી પનીરપંજાબી ફૂડ હોય અને પનીરના હોય એવું તો જવલ્લે જ બને છે. બધા ફૂડમાં પંજાબી ફૂડ. મારો ફેવરિટ ફૂડ આજે હું લઈને આવી છે પનીર પસંદા. પ્રોટીનથી ભરપૂર એનર્જીથી ભરપૂર.... એકદમ સ્વાદ થી ભરપુર Shital Desai -
પનીર કડાઈ (Paneer Kadai Recipe In Gujarati)
Cookped દ્વારા ઝૂમ માં જાણીતા કુકિંગ એક્સપર્ટ સંગીતાબેન જાની દ્વારા લાઈવ સેસન રાખવા માં આવેલ જેમાં તેવો એ હોટલ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવતા શીખવેલ ખૂબ જ સરસ બની હતી મેં જેમાં થી આ પનીર કડાઈ સબ્જી બનાવી ખુબજ ટેસ્ટી બની છે Dipal Parmar -
શાહી પનીર
#PC#RB17#week17 પનીર ની અનેક વાનગી ઓ બને છે.અહીંયા મે શાહી પનીર ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
પંજાબી પનીર પસંદા (Punjabi Paneer Pasanda Recipe In Gujarati)
પંજાબી શાક માં પનીર પસંદા નુ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.પનીર માંથી પ્રોટીન,કેલ્શિયમ,કાર્બોહાઈડ્રેટ અને અન્ય ઘણા પોષક તત્વો આપણા શરીર ને મળે છે.પનીર નાના બાળકો માટે શક્તિ નો સારો સ્ત્રોત માનવામાં આવે છે.પનીર ખાવાથી શરીર ને અગણિત ફાયદા મળે છે.#GA4 #Week1 Dimple prajapati -
-
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર માં ખૂબ પ્રોટીન હોય છે. અમારા ઘર માં પનીર બધાંને ખૂબ ભાવે છે.જે ખૂબ હેલ્ધી હોય અમારા ઘર માં વારંવાર પનીર ની રેસિપી બનતી જ રહે છે . #trend3 Jayshree Chotalia
More Recipes
ટિપ્પણીઓ (6)