પાલક મેથી ના મૂઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા લોટ મિક્સ કરી તેમાં કોથમીર પાલક મેથી નાખી આદુ-મરચા-લસણની પેસ્ટ અને બધા મસાલા કરી લો ત્યારબાદ તેમાં દહીં તેલ નાખી પાણીથી મીડીયમ લોટ બાંધી લો અને મુઠીયા વાળી ઢોકળીયામાં બાફી લો 15 મિનિટ થઈ ગયા પછી ઠંડુ પડે એટલે તેના પીસ કરી એક કડાઈમાં તેલ મૂકી.
- 2
તેમા રાઈ હીંગ અને તલ લીમડો લીલા મરચા નાખી મુઠીયા નો વઘાર કરો અને બધા મસાલા કરી લો અને લીંબુ ખાંડ નાખી દહીં જોડે સર્વ કરો તો તૈયાર છે આપણા પાલક મેથી મુઠીયા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15722388










ટિપ્પણીઓ (2)