કંદ ની વેફર (Kand Wafer Recipe In Gujarati)

prutha Kotecha Raithataha
prutha Kotecha Raithataha @prutha_235

ઉપવાસ મા બટાકા ની વેફર ખાઈ ને કંટાળી જતા હોયછે. એટલે આજ રોજ હું કંદ ની વેફર લાવી છું
નાથદ્વારા પ્રખ્યાત કંદ ની વેફર

કંદ ની વેફર (Kand Wafer Recipe In Gujarati)

ઉપવાસ મા બટાકા ની વેફર ખાઈ ને કંટાળી જતા હોયછે. એટલે આજ રોજ હું કંદ ની વેફર લાવી છું
નાથદ્વારા પ્રખ્યાત કંદ ની વેફર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 loko
  1. 250 ગ્રામકંદ
  2. તળવા માટે તેલ
  3. કંદ નો મસાલા
  4. 1/2 ચમચી પિન્ક salt
  5. 1/2 ચમચી મીઠુ
  6. 1 ચમચીમરી પાઉડર
  7. 1/2 ચમચીમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પેહલા કંદ ને ધોઈ છોલી ને કૂકર મા બાફવા મૂકવું.2 સિટી થાય ત્યાં સુધી થવા દેવું. એક ફાસ્ટ ફ્લેમે પર ન સેકન્ડ સઁલૉ ફ્લેમે પર જરૂર લાગે તોહ 3જી થવા દેવી

  2. 2

    તેલ ગરમ મૂકી ને કંદ ઉમેરવું. 5મિનિટ તળવા દેવાનું. બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવા દેવું. પછી મસાલા ઉમેરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
prutha Kotecha Raithataha
પર
I love cooking 😍😍
વધુ વાંચો

Similar Recipes