સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

chef Nidhi Bole @chef_nidhi
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે બધી સામગ્રી ભેગી કરી લો
ઢોકળા નુ ખીરુ એક બાઉલમાં કાઢી લો અને પછી તેમાં સોડા મીઠું આદુ મરચાં ની પેસ્ટ
ગરમ તેલ ૧ નાની ચમચી કોથમીર
આ બધું સરસ રીતે મિક્સ કરી લો જરૂર મુજબ પાણી લેવુ
ખીરુ તૈયાર કરી લો
ગ્રીન ચટણી મે બનાવેલી હતી
ગ્રીન ચટણી ની રેસિપી મે શેર કરેલી છે
એક બાઉલમાં લાઈટ ખીરુ તૈયાર કરો બીજા બાઉલમાં ખીરુ લો તેમાં ગ્રીન ચટણી નાખી ને મિક્સ કરી લો - 2
હવે ગેસ પર ઢોકળા નુ સ્ટીમર મુકી દો પછી તેની જારી મા પેલા વ્હાઈટ ઢોકળા નુ લેઈર કરી લો પછી તેને સ્ટીમ કરી લો એ થઈ જાય એટલે
પછી તેમાં બીજી લેઈર ગ્રીન ચટણી લઈ ને પાથરી દો થોડી વાર પાછુ સ્ટીમ થવા દો એજ રીતે બધા કરી લો પછી ચાકુ વડે પીસ કરી લો
પછી તેને એક પેનમાં તેલ ગરમ કરી તેમાં વઘાર કરી લો ઢોકળા નાખી ને મિક્સ કરો સર્વ કરતી વખતે તેમાં કોથમીર નાખી લો - 3
સેન્ડવીચ ઢોકળા તૈયાર છે
Similar Recipes
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા કોને ના ભાવે🤣બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છે બધાઆજે મેં પાલક મુઠીયા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#CF chef Nidhi Bole -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
ઢોકળા સેન્ડવીચ (Dhokla Sandwich Recipe In Gujarati)
#CB5 જનરલી આપણે બ્રેડ માથી સેન્ડવીચ બનાવીએ છીએ મે આજે નવુ ટ્રાઈ કરીયુઢોકળા ના બેટર ને ટોસ્ટર મા ટોસ્ટ કરી સેન્ડવીચ બનાવી ખરેખર ખુબ જ મસ્ત બની.ઢોકળા સેન્ડવીચ Bhavini Kotak -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે જમણવારમાં દાળ બને છે તેવી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC1 chef Nidhi Bole -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5 #Week 5 આજે મે લસણ ની લાલ ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. સવારના નાસ્તામાં, સાંજે ચ્હા સાથે અથવા ભોજન સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
બ્રેડ પકોડા બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે લારી સ્ટાઈલ જેવા બનાવ્યા છેઅમદાવાદમાં મળતા તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CDYમારા બાળકોના સેન્ડવીચ ઢોકળા બહુ જ ફેવરેટ છે. Falguni Shah -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
ભાખરી તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે અહીં તીખી ભાખરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC2 chef Nidhi Bole -
વાટીદાળ ના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)
ખમણ મારા ઘરમાં મારા દિકરાને ફેવરિટ છે દર અઠવાડિયા માં બનાવુ છું ખમણ ઢોકળાઅલગ અલગ રીતે આ વખતે વાટી દાળના ખમણ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CDY chef Nidhi Bole -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
મેથી પાલક ભજીયા (Methi Palak Bhajiya Recipe In Gujarati)
ભજીયા તો બધા જ ને ફેવરીટ હોય છેઆજે મેં મેથી અને પાલક ના ભજીયા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#PG chef Nidhi Bole -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ સુરતી ઈદડા (Instant Surti Idada Recipe In Gujarati)
સુરત ના ફેમસ છે ઈદડાઆવો જોઈએ કઈ રીતે બને છે#FFC3 chef Nidhi Bole -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
રાઈસ એક એવી આઈટમ છે કે બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રાઇસ ની વેરાઈટી બને છેમે આજે જીરા રાઈસ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#Linima chef Nidhi Bole -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
ઉંધિયુ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB8#week8 chef Nidhi Bole -
લાઈવ સ્ટીમ ઢોકળા (Live Steam Dhokla Recipe In Gujarati)
આ તો દરેક લોકો બનાવે છેઘણા ખીરુ તૈયાર ના બનાવે છેમે ઘરના ચોખા ના લોટ માં થી બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છે ઢોકળા બધા ને પસંદ હોય છેમમ્મી ની સ્ટાઇલ થી બનાવ્યા છે#RC2#whiterecipes#week2 chef Nidhi Bole -
વેજ આલુ પૌઆ કટલેસ (Veg Aloo Paua Cutlet Recipe In Gujarati)
કટલેસ જમણવાર મા બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે વેજ આલુ પૌઆ કટલેસ બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#MH chef Nidhi Bole -
પોડી સેન્ડવીચ ઢોકળા (Podi Sandwich Dhokla Recipe In Gujarati)
#ChoosetoCook મને વિવિધ પ્રકારના ઢોકળા બનાવવાનો શોખ છે. મારી પુત્રવધૂ અને એની ઓફિસ માં બધાને ઢોકળા ખૂબ ભાવે છે. તો આજે મે એમના માટે સ્વાદિષ્ટ અને સરળતાથી બને એવા પોડી ઢોકળા બનાવ્યા છે. Dipika Bhalla -
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે મારા બાળકોને ખૂબ ભાવે છે તો દર વખતે એક જ રીતે બનાવું છું.. સપ્ટેમ્બર Payal Desai -
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી સુરત શહેર ની ફેમસ છેઅમદાવાદ ની પણ ફેમસ છેસુરત મા બનતી સેવ ખમણી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
કચોરી તો કેટલી જાત ની બને છેબધા અલગ અલગ રીતે બનાવે છેમે આજે મગદાળ ની કચોરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
બફવડા (Bafvada Recipe In Gujarati)
બફ વડા બધા જ બનાવતા હોય છેમે અમદાવાદ ની સ્ટાઇલ થી બનાવ્યા છેકાલુપુર મંદિરમાં પાસે મળે છેકાલુપુર ના ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને#EB#week15#ff2#friedfaralipetis#weekendrecipies chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15722300
ટિપ્પણીઓ (5)