નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ @cook_25921117
નાયલોન ખમણ ચણાના લોટના અને ઇન્સ્ટન્ટ બની જાય છે. અને સ્વાદમાં પણ સરસ લાગે છે 👌
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
નાયલોન ખમણ ચણાના લોટના અને ઇન્સ્ટન્ટ બની જાય છે. અને સ્વાદમાં પણ સરસ લાગે છે 👌
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ચણાના લોટમાં દહીં, લીંબુ ના ફૂલ, આદુ મરચાની પેસ્ટ, હળદર,બધું મિક્સ કરી લો જરૂર લાગે તો થોડું પાણી એડ કરો, હવે તેમાં ઈનો એડ કરો અને મિક્સ કરી લો,
- 2
આ મિશ્રણને એક થાળીમાં રાખો અને સ્ટીમરમાં બાફવા થવા મૂકી દો,૧૦ થી 15 મિનિટમાં રેડી થઈ જશે, આ રીતે વઘાર કર્યા વગર પણ સર્વ કરી શકાય
- 3
વઘાર માટે એક કડાઈમાં તેલ મૂકી તેમા રાઈ જીરું લાલ મરચું, લીમડો એડ કરો, અને વઘાર થઈ જાય એટલે ઢોકળાની થાળીમાં ઉપરથી રેડી દો
- 4
આ રીતે પણ તમે કરી શકો છો. અને ઉપર ગાર્નિશીંગ માટે નાળિયેરનું ખમણ એડ કરો તેનાથી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ
Similar Recipes
More Recipes
- સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati)
- સ્ટફડ હરાભરા કબાબ (stuffed Hara bhara kabab recipe in Gujarati)
- વેજ તુફાની પંજાબી સબ્જી (Veg Toofani Punjabi Sabji Recipe In Gujarati)
- રાબ (Raab Recipe In Gujarati)
- ટોમેટો ગાર્લિક ચટણી સેન્ડવીચ ઢોકળા (Tomato Garlic Chutney Sandwich Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15730388







ટિપ્પણીઓ (4)