મસાલા મિલ્ક (Masala Milk Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. 250દૂધ
  2. બદામ ની કતરણ
  3. પીસ્તા કતરણ
  4. ઇલાઇચિ નો પાઉડર
  5. જરાક ઘોળેલું કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ગરમ કરવા મૂકો.... ઉભરો આવે ત્યારે ઘોળેલું કેસર મીક્ષ કરો

  2. 2

    હવે ખાંડ નાંખો.... બદામ અને પીસ્તા ની કતરણ નાંખો ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો

  3. 3

    ઈલાયચી પાઉડર નાંખો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes