પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ બધા મિક્સ કરી તેલ બેથી ત્રણ ચમચી રેડી મોઈ લો.
પાલક ધોઈને ઝીણી સમારી લો.
લોટમાં પાલક એડ કરી મરચું,આદુ મરચાની પેસ્ટ,લસણની પેસ્ટ, દહીં,તલ હળદર, મીઠું, ધાણાજીરું પાવડર એડ કરી લોટ બાંધી દીધો.
અડધો કલાક લોટ બાંધીને રાખો.
ગોલ લૂવા કરી પરોઠા વણી લો.
ગેસ પર લોઢી ગરમ કરી પરાઠા બંને બાજુથી શેકી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15748723




ટિપ્પણીઓ (6)