રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસન લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર અને હિંગ ઉમેરો
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લોટ તૈયાર કરવો
- 3
સંચો લઈ તેમાં સેવ ની જાળી ફીટ કરવી
- 4
ચારે બાજુ તેલ લગાવી અંદર લોટ નાખો
- 5
હવે ગરમ તેલમાં સેવ પાડવી બંને બાજુ કડક થાય તેવી તળવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ મમરા
#સ્નેક્સ અમારા સૌરાષ્ટ્રના લોકો ને સવારના નાસ્તામાં સેવ મમરા જ હોય સાંજે જમવાની ઈચ્છા નો હોય તો થોડા મમરા ખાય લેવાના તાવ આવતો હોય ભાવતું ન હોય તો ઘરના કેસે મમરા ખાઈલે મોઢે લાગે આમ સેવ મમરા બારેમાસ ખવાતો એવરગ્રીન નાસ્તો Avani Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15752940
ટિપ્પણીઓ (2)