કચરીયું (Kachariyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલને મિક્સર જાર માં લઈ ક્રશ કરી લેવા. ત્યારબાદ તેની અંદર કોપરાનું છીણ, ખજૂર, ગોળ, અને મગજતરી ના બીજ નાખીને ફરી એકવાર મિક્સર ફેરવી લેવું.
- 2
સરસ મિક્સ થઈ જાય એટલે મિશ્રણને એક વાસણમાં કાઢી તેમાં તેલ અને કાજુ બદામ ના ટુકડાં નાખી બરાબર મિક્સ કરવું
- 3
હવે તેમાં સૂંઠ પાઉડર અને ગંઠોડા પાઉડર ઉમેરી મિક્સ કરવું.
- 4
તો તૈયાર છે તલનું કચરિયું તેને એક ડબ્બામાં ભરી લેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15824408














ટિપ્પણીઓ (5)