કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આથેલા મરચાં (Pickled Chilli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આથેલા મરચાં (Pickled Chilli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આથેલા મરચાં (Pickled Chilli Recipe In Gujarati)

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#week1
#winterchallenge
#winterspecial
#cookpadindia
#cookpadgujarati
#WK1

#week1
#winterchallenge
#winterspecial
#cookpadindia
#cookpadgujarati
#WK1

વધુ વાંચો

આથેલા મરચાં (Pickled Chilli Recipe In Gujarati)

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#week1
#winterchallenge
#winterspecial
#cookpadindia
#cookpadgujarati
#WK1

#week1
#winterchallenge
#winterspecial
#cookpadindia
#cookpadgujarati
#WK1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામમોટા મોળા મરચાં
  • 3 નંગલીંબુ નો રસ
  • 2 ટેબલસ્પૂન- આખી રાઈ
  • 1/2 ચમચી હળદર
  • 2-3 ટેબલસ્પૂન મીઠું
  • ચપટી હિંગ
  • વઘાર માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ફોટા માં બતાવ્યાં મુજબ બધી સામગ્રી ભેગી કરી લો. હવે મરચાં ને ધોઈ ને સાફ કરી લો. ત્યારબાદ એને ગોળ કટ કરી લો.

    આથેલા મરચાં (Pickled Chilli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આથેલા મરચાં (Pickled Chilli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે રાઈ ને મિક્સર જારમાં અધકચરી ક્રશ કરી લો. પલ્સ મોડ પર જ ફેરવો.

    આથેલા મરચાં (Pickled Chilli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આથેલા મરચાં (Pickled Chilli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મોટા બાઉલમાં કાપેલા મરચા લો. ત્યારબાદ તેની અંદર ક્રશ કરેલી રાઈ, ચપટી હિંગ અને હળદર ઉમેરો.

    આથેલા મરચાં (Pickled Chilli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આથેલા મરચાં (Pickled Chilli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મરચાના મિશ્રણમાં હવે લીંબુ અને મીઠું ઉમેરો.

    આથેલા મરચાં (Pickled Chilli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આથેલા મરચાં (Pickled Chilli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક વઘારીયુ લઈ એમાં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ લો. આ તેલને થોડું હલકું ગરમ થવા દો. તે ગરમ થાય એટલે ગેસ બંધ કરીને એ તેલને મરચાં આ મિશ્રણમાં મિક્સ કરી દો. હવે મળતા માં તેલ અને મસાલાને બરાબર મિક્સ કરીને એક એરટાઈટ કાચની બરણીમાં ભરી દો. કાચની બરણી ને થોડું ઉપર નીચે હલાવીને મસાલો મિક્સ કરતા રહેવું.

    આથેલા મરચાં (Pickled Chilli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આથેલા મરચાં (Pickled Chilli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આથેલા મરચાં (Pickled Chilli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો રેડી છે હવે મસ્ત મજાના ચટપટા આથેલા મરચા.....😋😋😋

    આથેલા મરચાં (Pickled Chilli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર January 03, 2022 18:07
Surat, Gujarat, India

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
January 04, 2022 02:51
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મરચાં

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  2. મરચા ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
  3. ખાઉસ્વે (Khow Suey Recipe In Gujarati)
  4. ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati)
  5. મટર પનીર (Matar Paneer recipe in Gujarati) (Jain)
  1. આમળા નુ શરબત (Amla Sharbat Recipe In Gujarati)
  2. વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
  3. કાટલું વાળી સુખડી (Katlu Sukhdi Recipe In Gujarati)
  4. ઈન્સ્ટનટ આથેલા લાલ મરચાં (Instant Athela Lal Marcha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15843209
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close