ઈન્સ્ટનટ આથેલા લાલ મરચાં (Instant Athela Lal Marcha Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

શિયાળામાં વાનગીઓ બધા જ બનાવતા હોય છે
આથેલા મરચા પણ બનાવવામાં આવે છે
અલગ અલગ રીતે
મે અહીં લાલ મરચાનો ઉપયોગ કરીયો છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#WK1
#WEEK1

ઈન્સ્ટનટ આથેલા લાલ મરચાં (Instant Athela Lal Marcha Recipe In Gujarati)

શિયાળામાં વાનગીઓ બધા જ બનાવતા હોય છે
આથેલા મરચા પણ બનાવવામાં આવે છે
અલગ અલગ રીતે
મે અહીં લાલ મરચાનો ઉપયોગ કરીયો છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#WK1
#WEEK1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
ફેમિલી
  1. ૨૫૦ ગ્રામ લાલ મરચા
  2. ૧ કપરાઈ ના કુરીયા
  3. ૧/૪ કપ લીંબુનો રસ
  4. ૧/૪ કપ સરસો તેલ
  5. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ આપણે મરચા ને ભીના કપડાથી પોછી લો
    પછી તેને આગળ પાછળ ના કાપી લો પછી તેને નાના મોટા પીસ કરી સકો છો તમે જોઈ શકો છો આ રીતે
    હવે એક બાઉલમાં રાખી બધુ મિક્સ કરી લો તમે જોઈ શકો છો આ રીતે લીંબુનો રસ મીઠું રાઈના કુરિયા ઠંડુ કરેલું સરસો તેલ

  2. 2

    હવે તેને સરસ રીતે મિક્સ કરી લો તમે જોઈ શકો છો આ રીતે
    થઈ જાય એટલે
    કાચની બરણીમાં ભરી લેવું

  3. 3

    ઇન્સ્ટન્ટ આથેલા લાલ મરચા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes