કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar

#WK1

#WK1

વધુ વાંચો

બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar

#WK1

#WK1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1વાટકો બાજરો
  2. 1 નાની વાટકીમગ ની પીળી દાળ
  3. 1 વાટકીઝીણું સમારેલું ટામેટું
  4. 1 વાટકીઝીણી સમારેલી ડુંગળી
  5. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. 1 ચમચીલસણ ની પેસ્ટ
  7. 1 વાટકીછીણેલા ગાજર
  8. 1 વાટકીછીણેલા બટાકા
  9. 1 વાટકીછીણેલી ફણસી
  10. 1 વાટકીસમારેલું કેપ્સીકમ
  11. 1તજ
  12. 23 લવિંગ
  13. 1 ચમચીજીરૂ
  14. 1 ચમચીહિંગ
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. 1 ચમચીહળદર
  17. 1 ચમચીઘી
  18. 2 ચમચીતેલ
  19. સ્વાદ મુજબ મીઠું
  20. 1 વાટકીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા બાજરી ને મગ ની દાળ ને અલગ અલગ 7 8 કલાક માટે પલાળી રાખવા

  2. 2

    ત્યાર બાદ કુકર મા પહેલા તેલ મૂકી ને તેમાં જીરું, તજ,લવિંગ અને હિંગ નાખી ને તેમાં આદુ,મરચા, લસણ ની પેસ્ટ નાખી ને સાંતળી લેવું.

  3. 3

    હવે તેમાં ડુંગળી,ટામેટા,ફણસી,ગાજર,બટાકા, કેપ્સિકમ બધું જ નાખી ને સરખું હલાવી લેવું.. ત્યાર બાદ તેમાં બાજરો અને મગ ની દાળ નાખી દેવા. અને તેમાં બધા મસાલા નાખવા. અને સ્વાદ મુજબ મીઠું નાખવું.

  4. 4

    ત્યારબાદ તેમાં 6 થી 7 કપ પાણી નાખી ને કુકર બંધ કરી દેવું અને 5 થી 6 સીટી વગાડવી. કેમકે બાજરા ને ચડતા વાર લાગે છે એટલા માટે.

  5. 5

    હવે કુકર ઠંડુ પડે એટલે ખીચડી ને બાઉલ માં કાઢી ને તેમાં ઉપર થી 1 ચમચી ઘી નાખી કોથમીર થી ગાર્નિશ કરી ને ગરમ ગરમ પીરસવું..🤗🤗

    બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર January 04, 2022 05:04
Gandhinagar

ટિપ્પણીઓ (5)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
January 06, 2022 02:55
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સેન્ડવિચ મસાલા (Sandwich Masala Recipe In Gujarati)
  2. હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati)
  3. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  4. સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
  5. તવા રોસ્ટ મસાલા પાપડ(Tawa roasted Masala PAPAD recipe in Gujarati) (Jain)
  1. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  2. ઉકાળો (Ukalo Recipe In Gujarati)
  3. ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
  4. બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15847321
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close