મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)

Khyati's Kitchen @khana8099
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા લીલાં મરચાને બરાબર ધોઈને લૂછી લઈ કોરા કરી લેવા. પછી દરેક મરચામાં વચ્ચેથી ઉભો કાપો મૂકી બને એટલા બિયા કાઢી લો. અને એક બાજુ રાઇના કુરિયા ને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લો.
- 2
એક બાઉલમાં રાઈના કુરિયા, હળદર,મીઠું અને તેલ નાખીને મિશ્રણ તૈયાર કરી લેવું. પછી એક એક મરચામાં એ મિશ્રણ ભરતા જાઓ. બધા મરચાં ભરાઈ જાય એટલે એને એક મોટી તપેલી માં લઇ તેમાં લીંબુનો રસ નાખીને ૧ દિવસ જેવું રહેવા દેવું અને પછી બોટલમાં ભરી ફ્રિજમાં રાખવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15862124





ટિપ્પણીઓ (4)