સ્ટ્રોબેરી દાળ ઢોકળી (Strawberry Dal Dhokli Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપતૂવેર દાળ બાફેલી
  2. 2 ગ્લાસપાણી
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1/2હળદર
  5. 1 ચમચીમરચું
  6. 1 ચમચીધાણાજીરું
  7. 1 ચમચીખાંડ
  8. 1લીબુનો સર
  9. 5 નંગસ્ટ્રોબેરી
  10. કણક માટે
  11. 2 કપઘઉંનો લોટ
  12. સ્વાદ મુજબ મીઠું
  13. 1 ટી.સ્પૂનહળદર
  14. 1/2 ચમચીમરચું
  15. 1 ટી.સ્પૂનહિગ
  16. 2 ચમચીતેલ
  17. વઘાર માટે
  18. 2ચમચા તેલ
  19. 2 ચમચીઘી
  20. 1 ચમચીરાઈ
  21. 2તમાલપત્ર
  22. 2ડગસ ના ફૂલ
  23. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  24. ગાર્નિશીગ માટે
  25. કોથમીર
  26. સ્ટ્રોબેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ મા પાણી ઉમેરી બ્લેન્ડર ફેરવી લો.

  2. 2

    હવે ઘઉંના લોટ મા મસાલા ઉમેરી લોટ બાધી 10 મિનીટ ઢાંકી દો.

  3. 3

    હવે દાળ ઉકળવા મૂકી દો.લોટના લૂઆ કરી મોટા થેપલાં વણી લો.દાળ મા મસાલા ઉમેરી લો.થેપલાં ને ચાકુ થી કપ કરી નાના સ્ક્વેર મા કટ કરી ઉમેરો.

  4. 4

    ઢોકળી બફાઈ જાય એટલે સ્ટ્રોબેરી ના પીસ કરી ઉમેરો.

  5. 5

    હવે વઘાર કરી ઉપરથી રેડી 5 મિનિટ ઢાંકી દો.લીબુનો રસ પણ ઉમેરી દો.

  6. 6
  7. 7

    હવે ગરમાગરમ સ્ટ્રોબેરી દાળઢોકળી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes