વેજ. દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ મા પાણી ઉકળવા મૂકવું અને એમાં 2 ઇલાયચી, તજ નો ટુકડો અને તમાલપત્ર નાખવું
- 2
પાણી ઉકળે અટલે પાણી મા પલાળેલા ચોખા નાખી 10 મિનિટ થવા દેવુ
- 3
હવે ભાત અધકચરા ચડી જાય એટલે પાણી કાઢી નિતારી લેવું અને ભાત ને સેજ ઠંડો થવા દેવો
- 4
હવે એક કડાઈ મા તેલ મૂકી ડુંગળી તળી બિરસ્તો તૈયાર કરી લેવો
- 5
હવે બધા જ સમારેલા શાક મા મીઠુ હળદર ધાણાજીરું ગરમ મસાલો મરચુ અને 1 કપ દહીં નાખી મેરિનેટ કરી લેવું
- 6
હવે કડાઈ મા તેલ અને થોડુ ઘી નાખી તમાલપત્ર ઇલાયચી તજ નાખી મેરિનેટ કરેલું શાક નાખી દેવુ એને ધીમા તાપે ચડવા દેવુ
- 7
ચડી જાય એટલે એમાંથી થોડી ગ્રેવી કાઢી પેલા થોડો ભાત નું લેયર કરવું એના પર ફૂદીના ના પાન કેસર વાળું દૂધ નાખી બાકીની ગ્રેવી ઉપર નાખવી એની ઉપર વધેલા ભાત નાખી ઉપરથી કેસર વાળું દૂધ બિરસ્તો નાખવો. અને કડાઈ ને ફરતે ઘઉં ના બાંધેલા લોટ વડે સીલ કરી 10 મિનિટ સુધી સીજવા દેવુ
- 8
પછી સેજ ઠંડુ થાય અટલે ખોલી ગરમ ગરમ પીરસવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiઆ રેસીપી વિરાજ ભાઈ ના zoom live સેશન માં શીખી બહુ જ yummy બની jigna shah -
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#GA4#week16#post3#biryani#વેજ_દમ_બિરયાની ( Veg Dum Biryani Recipe in Gujarati ) આપણા ભારત દેશમાં ખાણી પીણીની વાત આવે તો આપણો ભારત દેશ બધા થી આગળ જ છે. એમાં પણ જો બિરયાની ની વાત આવે તો બધા રાજ્યો માં અલગ અલગ રીતે બિરયાની બનાવવામાં આવે છે. એમાં સ્વાદ પણ બધાનો અલગ અલગ હોય છે. આજે મેં વેજ દમ બિરયાની બનાવી છે. જે મે હાંડી માં જ દમ આપીને બનાવી છે. Daxa Parmar -
-
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#WK2#winterKichenChellenge-2#cookoadindia#cookoad gujarati सोनल जयेश सुथार -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
વેજ. પરદા બિરયાની (Veg Parda Biryani Recipe In Gujarati)
વેજ.પરદા બિરયાની #Week2 #WK2 Shah Prity Shah Prity -
-
-
વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
#AM2#Cookpadindia#cookpadgujarati#Cookpad Sneha Patel -
અવધિ વેજ દમ બિરયાની (Awadhi Veg Dum Biryani Recipe In Gujarati)
અવધિ વાનગીઓ માં ભરપૂર પ્રમાણમાં ખડા મસાલા તથા કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં અવધિ દમ બિરયાની બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Vibha Mahendra Champaneri -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
આની રેસીપી ઝૂમ કૂકિંગ સેશન માં વિરાજ ભાઈ પાસેથી શીખી હતી .પેહલી વાર બિરયાની બનાવી અને ખરેખર એકદમ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ હતો Deepika Jagetiya -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
વેજ ગ્રીન હૈદરાબાદી બિરયાની (Veg Green Hyderabadi Biryani Recipe In Gujarati)
#winter kitchen challenge#Week2#WK2 Smitaben R dave -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
More Recipes
ટિપ્પણીઓ (2)