કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

#MS

#MS

વધુ વાંચો

ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

#MS

#MS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ - મિનિટ
૩ - વ્યકિત
  • ૧ કપશીંગદાણા
  • ૧ કપગોળ પાઉડર
  • ૧/૪ કપકોકો પાઉડર
  • ૧ ચમચીઘી
  • ૧ ચમચો - પાણી
  • ૧/૮ ચમચી (ચપટી) - બેકિંગ સોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ - મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈ તેમાં શીંગ દાણા નાખી શેકી લેવા.શીંગદાણા શેકાઈ જાય એટલે તેને ઠંડા કરવા મૂકવા. શીંગદાણા ઠંડા થઈ જાય એટલે તેના ફોતરા ઉખાડીને મિક્સર જાર માં નાખી એક- બે સેકન્ડ ક્રશ કરી લેવું.મિક્સર ને બે સેકન્ડ થી વધારે ચલાવવું નહીં.

    ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં ગોળ નાખી ધીમા તાપે ગેસ ઉપર ગરમ કરવા મૂકવું.સાથે એક ચમચો પાણી નાખવું.અને ધીમા તાપે સતત હલાવતા રહેવું.ગોળનો કલર ચેન્જ થાય એટલે એક વાટકીમાં પાણી લઈ ગોળની ચાસણી નું ટપકું નાખવું અને ચેક કરી જોવું.

    ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જો પાણીમાં ટપકું સ્પ્રેડ ના થાય અને હાથમાં લઈ ચેક કરી લેવું જો ગોળ કડક લાગતો હોય તો સમજવું ગોળનો પાયો બની ગયો છે.હવે તેમાં કોકો પાઉડર નાખી બરાબર મિક્સ કરવું.પછી તેમાં એક ચમચી ઘી અને બેકિંગ સોડા નાખી બરાબર મિક્સ કરવું.

    ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી સિંગદાણાનો ભૂકો નાખવો.બરાબર મિક્સ કરવુંઅને ફટાફટ એક થાળી,પાટલી કે પ્લેટફોર્મ પર ઘી લગાવી લેવુંઅને વેલણ પર ઘી લગાવી લેવું.ગેસ બંધ કરી મિશ્રણ ને હવે ઘી લગાડેલી થાળી કે પ્લેટ ફોર્મ પર મૂકવું.

    ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અને ફટાફટ વેલણથી વણી લેવું. તમારે જેટલી પાતળી ચીક્કી કરવી હોય એટલી પાતળી વણી લેવી.પછી ચપ્પાથી મનપસંદ આકારમાં પીસ કરી લેવા.

    ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    અને 1/2 કલાક ઠંડુ થવા દેવી. તો ખાવા માટે તૈયાર છે ચોકલેટ ફ્લેવર ચીક્કી.

    ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
પર January 19, 2022 16:23
Vadodara, Gujarat
Cooking is my hobby❣️
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ ચીકી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિન્ટ ગાર્લીક સ્ટીકસ (Mint Garlic Sticks Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
  3. બરીટો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)
  4. સાત ધાન નો તીખો ખીચડો (Spice khichdo recipe in Gujarati)
  5. પાપડી-મેથી નું શાક (Papadi Methi Sabji recipe in Gujarati) (Jain)
  1. ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
  2. ખજૂર અને કોપરા ના લાડુ (Khajoor Kopra Ladoo Recipe In Gujarati)
  3. મૂળા ની ભાજી નું બેસન વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
  4. ગ્રીન ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15893776
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close