કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાવો (Kava Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાવો (Kava Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાવો (Kava Recipe In Gujarati)

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
Jamnagar

#WK4 ( વિન્ટર કિચન ચેલેન્જ)
શિયાળામાં ખાસ આ કાવો પીવામાં આવે છે જેથી કરીને શરદી ઉધરસ કફ તેમાં રાહત મળે છે અને આ કાવો પીવાથી શરીરમાં ગરમાવો આવે છે જેથી તે આપણી તંદુરસ્તીમાં વધારો કરે છે અને ઇમ્યુનિટી માં પણ વધારો કરે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૨ કપપાણી
  2. ૭ થી ૮ નંગ ફૂદીનાના પાન
  3. ૧ ટુકડોતજ નો
  4. ટુકડોઆદુનો
  5. 1/2 ચમચી કોફી
  6. ૮ થી ૧૦ નંગમરી
  7. ૪-૫ નંગલવિંગ
  8. ૪-૫ નંગઈલાયચી
  9. 1/2 ચમચી લીંબુનો રસ
  10. ચપટીમીઠું
  11. 2 નંગતમાલપત્ર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે એક તપેલીમાં પાણી લઈશું

  2. 2

    તેમાં આ બધી વસ્તુ એડ કરીને તેને બરાબર ઉકાળી લઈશું પાણી થોડું બળી જાય ત્યાં સુધી તેને ઉકાળો શું જેથી આ બધા જ ખડા મસાલા ના સત્વ ઉકાળામાં આવી જાય ત્યાર પછી તેમાં લીંબુનો રસ પણ ઉમેરી દઈશું

  3. 3

    ત્યાર પછી આપણે તેને ગાળી લઈશું અને તેને ગરમ ગરમ જ પીવામાં ઉપયોગ કરીશું તો તૈયાર છે ઇમ્યુનિટી વધારે એવો શિયાળામાં ખાસ પીવાય કાવો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
પર January 24, 2022 18:21
Jamnagar
cooking is my passion...i love cooking...,😊😊😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 27, 2022 19:37
Waah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કાવા પ્રિમિક્સ પાઉડર (Kava Premix Powder Recipe In Gujarati)
  2. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  3. ઓસામણ (Osaman recipe in Gujarati)
  4. પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
  5. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  1. કાવો (Kava Recipe In Gujarati)
  2. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  3. પાપડી ના દાણા અને મેેેેથી ની ભાજી નું શાક (Papdi Dana Methi Bhaji Shak Recipe In Gujarati)
  4. ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15910403
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close