કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આંબળા ગટાગટ (Amla Ghataghat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આંબળા ગટાગટ (Amla Ghataghat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આંબળા ગટાગટ (Amla Ghataghat Recipe In Gujarati)

Neelam Patel
Neelam Patel @neelam_207
Vadodara

#Cookpadindia
#Cookpadgujarati
#મુખવાસ
#હેલ્ધી

આંબળાં હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. આંબળાંમાં વિટામિન સી, એની સાથે બીજાં પણ ઘણાં પોષકતત્વો હોય છે. આંબળાં બારેય માસ તો મળી રહેતાં નથી એટલે એમાંથી અલગ-અલગ વસ્તુઓ બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે અને આખા વર્ષ માટે હેલ્થ ફાયદા મેળવી શકાય છે. આજે હુ લાવી છુ આંબળા ગટાગટાની રેસિપિ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનીટ
2 લોકો
  1. 250 ગ્રામઆંબળા
  2. 250 ગ્રામગોળ
  3. 1ટે.સ્પુન શેકેલુ જીરૂ અને અજમાનો પાઉડર -
  4. 1/2ટી.સ્પુન હીંગ
  5. 1/2ટી.સ્પુન સંચળ
  6. 1/2ટી. સ્પુન મરી પાઉડર
  7. 1/2ટી. સ્પુન સૂંઠ પાઉડર
  8. 1/2ટી. સ્પુન સીંધવ મીઠું
  9. 1/4 કપઆમચુર પાઉડર
  10. 1/2લીંબુ નો રસ
  11. 1/4 કપદળેલી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનીટ
  1. 1

    આંબળા ને ધોઈને કૂકર માં બાફવા મૂકી 2-3 વ્હિસલ થવા દેવી. ગેસ બંધ કરી દેવો.

  2. 2

    આંબળાં ઠંડાં થઈ જાય એટલે થોડાં-થોડાં દબાવવાં, કળીઓ અલગ પડી જશે અને ગોટલીઓ અલગ કરી દેવાં. આંબળાંની કળીઓને મિક્સર જારમાં લઈ ક્રશા કરી દો. વચ્ચે-વચ્ચે અટકી-અટકીને પીસવું અને હલાવતા રહેવું. સ્મૂધ પેસ્ટ બનાવીને તૈયાર કરો. ત્યારબાદ આ પેસ્ટને એક કઢાઇમાં લો અને ગેસ પર થોડી ચઢવવી.

  3. 3

    લગભગ બે મિનિટ આમ જ ચઢવો. ત્યારબાદ અંદર ગોળને ઝીણો સમારીને નાખો અને મિક્સ કરો. આંબળાના પાણીથી ગોળ ઓગળી જશે.

  4. 4

    ગેસની ફ્લેમ ધીમી રાખવી. ગોળ બરાબર પીગળી જાય એટલે અંદર શેકેલા જીરું-અજમાનો પાઉડર, હિંગ, મીઠું, સંચળ, સૂંઠ, કાળામરી પાઉડર અને આમચૂર પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ ધીમી આંચે હલાવતા જાઓ અને ચઢવો. છેલ્લે અંદર લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    થોડીવાર ગેસની આંચ મિડિયમ કરો અને હલાવી-હલાવીને ચઢવો. મિશ્રણ જાડું થઈ જાય અને કઢાઇ પર ચોંટવાનું બંધ થઈ જાય ત્યાં સુધી ચઢવવું. 

  6. 6

    ગેસની આંચ બંધ કરી એક બાઉલમાં કાઢી લો અને થોડી વાર ઠંડુ થવા દો. ઠંડું થઈ જાય એટલે નાની-નાની ગોળીઓ બનાવી લો. હાથમાં ચોંટે તો હાથમાં થોડી ખાંડ લગાવી દેવી. ત્યારબાદ ગોળીને દળેલી ખાંડમાં નાખી દો.

    આંબળા ગટાગટ (Amla Ghataghat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ ગોળી ફ્રીઝ માં એક વર્ષ અને ફ્રીઝ ની બહાર 2-3 મહિના સુધી સાચવી શકાય છે. આ શિયાળામાં તમે પણ બનાવ જો આંબળા ગટાગટ 😋😋😋

  8. 8

    આ જ રીતે બાકીની બધી જ ગોળીઓ બનાવી લો. બધી જ ગોળીઓને ખાંડથી કોટ કરી કાચની બોટલમાં ભરી લો. 

    આંબળા ગટાગટ (Amla Ghataghat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neelam Patel
Neelam Patel @neelam_207
પર January 26, 2022 18:09
Vadodara
I am home cook, love to cook food for my family. Being working woman and Mother of growing kid, love to experiment Healthy variation with full Nutrition of flavors in Best possible way.
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Ketki Dave
Ketki Dave @ketki_10
February 02, 2022 16:14
Ooooooo WOW
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ટ્રાઇ કલર સ્મુધી (Tricolour smoothie recipe in Gujarati)
  2. સેઝવાન લોચો રોલ (Schezwan Locho Roll Recipe In Gujarati)
  3. ટ્રાય કલર ફ્રેન્કી (Tri Colour Frankie Recipe In Gujarati)
  4. મમરા ના ચીલા (Mamra Chila Recipe In Gujarati)
  5. મલાઇ માં થી ઘી બનાવી વધેલી છાસ માં થી પનીર
  1. વેજીટેબલ ડપકા કઢી (Vegetable Dapka Kadhi Recipe In Gujarati)
  2. ઈડલી પ્લેટર (Idli Platter Recipe In Gujarati)
  3. ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
  4. પીઝા (Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15915481
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close