વેજીટેબલ ડપકા કઢી (Vegetable Dapka Kadhi Recipe In Gujarati)

#WK5
વિન્ટર કિચન ચેલેન્જ
ડપકા કઢી
કાઠીયાવાડ ની ટ્રેડિશનલ ડપકા કઢી. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડપકા કઢી રોટલા અને ખીચડી સાથે શાક ની જેમ પીરસવામાં આવે છે. સાંજના આહાર માટે ઉત્તમ વિકલ્પ.
વેજીટેબલ ડપકા કઢી (Vegetable Dapka Kadhi Recipe In Gujarati)
#WK5
વિન્ટર કિચન ચેલેન્જ
ડપકા કઢી
કાઠીયાવાડ ની ટ્રેડિશનલ ડપકા કઢી. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડપકા કઢી રોટલા અને ખીચડી સાથે શાક ની જેમ પીરસવામાં આવે છે. સાંજના આહાર માટે ઉત્તમ વિકલ્પ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં પાણી સિવાય કઢી માટે ની સામગ્રી લઇ લો. બધું બરાબર મિક્સ કરી ૪ કપ પાણી ઉમેરો.
- 2
- 3
ડપકા માટે ની બધી સામગ્રી એક બાઉલ માં લો. એમાં જરૂર પ્રમાણે (૧/૪ કપ) પાણી ઉમેરી સરળતા થી ભજીયા પડે એવું ખીરું તૈયાર કરી લો
- 4
એક કડાઈ માં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકો. એમાં રાઈ અને મેથી ઉમેરો. રાઈ તતડે એટલે જીરૂ અને હિંગ ઉમેરી બાકીની વઘાર ની બધી સામગ્રી એક સાથે ઉમેરો.
- 5
હવે કઢી માટે તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો. કઢી ઉકળે ત્યાં સુધી લગાતાર ચલાવતા રહો.
- 6
કઢી ઉકળે એટલે ગેસ ની મધ્યમ આંચ કરી લો. હવે એક એક કરી ને છુટા છૂટા ભજીયા ની જેમ ખીરું લઈ ડપકા મૂકતા જાઓ.
- 7
હવે હલકા હાથે એક વાર કઢી માં ચમચો ફેરવી લો. ધીમા તાપે ઢાંકી ને પાંચ મિનિટ થવા દો.
- 8
હવે સરવિંગ બાઉલ માં કાઢી ઉપર ઘી અને કાશ્મીરી લાલ મરચા નો વઘાર કરો અને કોથમીર ભભરાવો.
- 9
હવે ગરમ ગરમ ડપકા કઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#WK5# ડપકા કઢી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઈત્પરપ્રદેશ ની પ્રચલિત રેસીપી છે કઢી મા વિવિધ પ્રકાર ના ભજિયા,ગોટા ને ડપકા નાખી ને ખાટી અને સ્પાઇસી બને છે. વેરી એશન મા આપણા ગુજરાતી ગોળ/ખાડં નાખે છે Saroj Shah -
-
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#WK5#week5મૂળ સૌરાષ્ટ્ ની આ રેસિપી હવે તો બધા બનાવે છે પણ actul સ્વાદ તો ત્યાંનો જ..ધમધમાટ કઢી સાથે રોટલો કે ખીચડી ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
-
-
વેજીટેબલ ડપકા કઢી (Vegetable Dapka Kadhi Recipe In Gujarati)
#WK5#Week5સામાન્ય રીતે ડપકા કઢી માં ચણાના લોટ માં મસાલા ઉમેરી ને તેના લુવા પાડી ને બનાવવા ના આવે છે ..મે અહી દેશી ચાઇનીઝ બનાવ્યું છે 😀એટલે કે દેશી મંચુરિયન ,દેશી ગ્રેવી બનાવી છે ..ખરેખર એવો જ સ્વાદ આવે છે ..બાળકો પણ ખુશ થઈ ને ખાશે ..એકવાર ટ્રાય કરી જોજો . Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
કચ્છી કઢી (Kutchi Kadhi Recipe In Gujarati)
#ROKઅલગ અલગ પ્રાંત ની જુદી જુદી કઢી હોય છે .જેમ બાર ગામે બોલી બદલાય એમ રસોઈ માં પણ ફેરફાર જોવા મળે છે..વસ્તુ સરખી જ હોય પણ થોડા ઘણા અનેવધતા ઓછા ingridients ઉમેરી ને પોતાની નવીરીત બનાવવામાં આવે છે..આજે હું ગૂજરાત કચ્છ ની પ્રખ્યાત કઢી ની રેસિપી બનાવવા જઈ રહી છું..આખું ભાણું બનાવ્યું છે, પણ ફક્ત કઢી ની જ recipeશેર કરીશ...તો આવો જોઈએ કચ્છી કઢી.. Sangita Vyas -
ડપકા કઢી(Dapka Kadhi Recipe In Gujarati)
#AM1#Dalkadhireceip આજે મેં ડપકા કઢી બનાવી તો ઘર માં બધા ને ખૂબ ભાવી, શાક ની પણ જરૂર ન પડી, તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
રાજસ્થાની પકોડા કઢી (Rajasthani Pakoda Kadhi Recipe In Gujarati)
#Cooksnap Challenge#KRC#cookpad gujarati રાજસ્થાની રેસીપી કઢી દરેક જગ્યાએ અલગ અલગ પ્રકાર ની બનાવવામાં આવે છે. મીઠી, ખાટ્ટી, લસણ વાળી, પકોડા ની કઢી પણ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે. આજે મેંરાજસ્થાન ની પ્રખ્યાત પકોડા કઢી બનાવી છે. લગ્ન પ્રસંગ માં બનતી, સ્પેશિયલ મસાલાવાળી, સરળતાથી ઝટપટ બનતી સ્વાદિષ્ટ કઢી. Dipika Bhalla -
કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
ખાટા દહીં અને બેસન થી બનતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાત પરોઠા ખીચડી ભાખરી કે રોટલા સાથે પીરસી શકો છો. આ વાનગી મૂળ ઉત્તર ભારત ની છે. અહીંયા મે પકોડા માં મેથી નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#AM1 કઢી સાથે પકોડી નું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે આ કઢી ને ડપકા કઢી પણ કહેવામાં આવે છે. રોટી અને ચાવલ સાથે આ કઢી બહુ ટેસ્ટી લાગે છે Bhavini Kotak -
-
-
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#AM1 #કઢી આ વાનગી દેશી સ્ટાઈલ થી બને છે. શિયાળાની પોસ્તિક વાનગી માંથી એક એવી છે.રોટલા ને ભાત સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે Suchita Kamdar -
જલારામ ખીચડી કઢી(jalaram khichdi kadhi Recipe in gujarati)
#સુપરશેફ4 આજે મેં બારડોલી ની ફેમસ ખીચડી કઢી બનાવી છે જેખરેખર ખુબ સ્વાદિષ્ટ હોય છે. Krishna Hiral Bodar -
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSR#લગ્નસ્ટાઇલરેસીપીકઢીથોડા વખત પહેલા જ અમે લગ્ન માં ગયા હતા ત્યાં કઢી અને વેજ ભાત હતા એમાં મને કઢી બહુ જ ભાવી હતી..મે આજે ઘરે ટ્રાય કરી અને ડિટ્ટો એવી જ બની . Sangita Vyas -
-
-
મિક્સ દાળનું ઓસામણ (Mix Dal Osaman Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ ઓસામણ વજન ઘટાડવા, ચુસ્તી અને સ્ફૂર્તિ માટે આરોગ્યપ્રદ, ખાટુ - મીઠું અને તીખુ ઓસામણ, ગુજરાતી ટ્રેડિશનલ ડીશ છે. આ ફેવરેટ ડીશ ભાત અથવા ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે. ખીચડી - ઓસામણ એક આરોગ્યવર્ધક આહાર છે. ઓસામણ ને સૂપ ની જેમ પણ લઈ શકાય છે. સ્વાદિષ્ટ ઓસામણ સરળતાથી ઝટપટ ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનાવી શકાય છે. Dipika Bhalla -
More Recipes
ટિપ્પણીઓ (43)