આંબળા ગટાગટ (Amla Ghataghat Recipe In Gujarati)

#Cookpadindia
#Cookpadgujarati
#મુખવાસ
#હેલ્ધી
આંબળાં હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. આંબળાંમાં વિટામિન સી, એની સાથે બીજાં પણ ઘણાં પોષકતત્વો હોય છે. આંબળાં બારેય માસ તો મળી રહેતાં નથી એટલે એમાંથી અલગ-અલગ વસ્તુઓ બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે અને આખા વર્ષ માટે હેલ્થ ફાયદા મેળવી શકાય છે. આજે હુ લાવી છુ આંબળા ગટાગટાની રેસિપિ.
આંબળા ગટાગટ (Amla Ghataghat Recipe In Gujarati)
#Cookpadindia
#Cookpadgujarati
#મુખવાસ
#હેલ્ધી
આંબળાં હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. આંબળાંમાં વિટામિન સી, એની સાથે બીજાં પણ ઘણાં પોષકતત્વો હોય છે. આંબળાં બારેય માસ તો મળી રહેતાં નથી એટલે એમાંથી અલગ-અલગ વસ્તુઓ બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે અને આખા વર્ષ માટે હેલ્થ ફાયદા મેળવી શકાય છે. આજે હુ લાવી છુ આંબળા ગટાગટાની રેસિપિ.
રાંધવાની સૂચનાઓ
- 1
આંબળા ને ધોઈને કૂકર માં બાફવા મૂકી 2-3 વ્હિસલ થવા દેવી. ગેસ બંધ કરી દેવો.
- 2
આંબળાં ઠંડાં થઈ જાય એટલે થોડાં-થોડાં દબાવવાં, કળીઓ અલગ પડી જશે અને ગોટલીઓ અલગ કરી દેવાં. આંબળાંની કળીઓને મિક્સર જારમાં લઈ ક્રશા કરી દો. વચ્ચે-વચ્ચે અટકી-અટકીને પીસવું અને હલાવતા રહેવું. સ્મૂધ પેસ્ટ બનાવીને તૈયાર કરો. ત્યારબાદ આ પેસ્ટને એક કઢાઇમાં લો અને ગેસ પર થોડી ચઢવવી.
- 3
લગભગ બે મિનિટ આમ જ ચઢવો. ત્યારબાદ અંદર ગોળને ઝીણો સમારીને નાખો અને મિક્સ કરો. આંબળાના પાણીથી ગોળ ઓગળી જશે.
- 4
ગેસની ફ્લેમ ધીમી રાખવી. ગોળ બરાબર પીગળી જાય એટલે અંદર શેકેલા જીરું-અજમાનો પાઉડર, હિંગ, મીઠું, સંચળ, સૂંઠ, કાળામરી પાઉડર અને આમચૂર પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ ધીમી આંચે હલાવતા જાઓ અને ચઢવો. છેલ્લે અંદર લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
થોડીવાર ગેસની આંચ મિડિયમ કરો અને હલાવી-હલાવીને ચઢવો. મિશ્રણ જાડું થઈ જાય અને કઢાઇ પર ચોંટવાનું બંધ થઈ જાય ત્યાં સુધી ચઢવવું.
- 6
ગેસની આંચ બંધ કરી એક બાઉલમાં કાઢી લો અને થોડી વાર ઠંડુ થવા દો. ઠંડું થઈ જાય એટલે નાની-નાની ગોળીઓ બનાવી લો. હાથમાં ચોંટે તો હાથમાં થોડી ખાંડ લગાવી દેવી. ત્યારબાદ ગોળીને દળેલી ખાંડમાં નાખી દો.
- 7
આ ગોળી ફ્રીઝ માં એક વર્ષ અને ફ્રીઝ ની બહાર 2-3 મહિના સુધી સાચવી શકાય છે. આ શિયાળામાં તમે પણ બનાવ જો આંબળા ગટાગટ 😋😋😋
- 8
આ જ રીતે બાકીની બધી જ ગોળીઓ બનાવી લો. બધી જ ગોળીઓને ખાંડથી કોટ કરી કાચની બોટલમાં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આંબળા મુખવાસ ગોળી (Amla Mukhwas Goli Recipe In Gujarati)
#FFC4પહેલી વાર આંબળા મુખવાસ ગોળી બનાવી છે. ખૂબ જ સરસ બની છે.આ આંબળા મુખવાસ ગોળીઓ બોટલમાં ભરી ઘણા દિવસો સુધી આનંદ માણી શકો છો. પણ ખૂબ જ ટેસ્ટી હોવાથી ઝડપથી પૂરી થઈ જશે. 😆😅 Dr. Pushpa Dixit -
આંબળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4 #cookpadgujarati#Cookpadindia ખાટો મીઠો આંબળા નો મુખવાસ Sneha Patel -
આંબળા બીટ ના ગટાગટ (Amla Beetroot Gatagat Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#આંબળા - બીટ ના ગટાગટ#આંબળા - બીટ નો મુખવાસ#Gooseberry#Beetroot#pachak goli બાળકો જો બીટ કે આંબળા ન ખાય તો આ પ્રકાર ના ગટાગટ બનાવી આપો...સામે થી માગી ને ખાશે.... Krishna Dholakia -
આંબળા નું જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11આંબળા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી અને હેલ્થી હોય છે..... તેમાં ભરપૂર વિટામિન C હોય છે...વળી, શિયાળા માં તો આંબળા ખાવાની મજા જ અલગ હોય છે.....તેનું જ્યૂસ પણ ખૂબ જ હેલ્થી છે તો ચાલો બનાવીએ આંબળા નું હેલ્થી જ્યૂસ.... Ruchi Kothari -
આંબળા બીટ નો મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#આંબળા-બીટ નો મુખવાસ#આંબળા રેસીપી#બીટ રેસીપી Krishna Dholakia -
આંબળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4આંબળા મુખવાસ બનાવવાની બહુ જ સહેલી રીત છે. Dr. Pushpa Dixit -
-
પાચક આંબળા(Pachak amla recipe in Gujarati)
#GA4#Week11જ્યારે પણ આ સિઝન માં બનાવુ ત્યારે મને મારા કુલ ડેય્ઝ યાદ આવી જાય છે. એ ટાઈમ પર બહુજ આધા હતા પણ હવે એજ સેમ ઘરે બનાવુ છુ.flavourofplatter
-
આથેલા આંબળા(Pickled aamla recipe in gujarati)
#GA4#Week11#આંબળાઆંબળા દરેક માટે ગુણકારી હોય છે . આંબળા અલગ અલગ રીતે લેવાતા હોય છે આંબળા જયુસ,આથેલા આંબળા,ગળ્યા આંબળા , સુકા આંબળા . મારા દીકરા ના ફેવરીટમીઠા હળદરવાળા આથેલા આંબળા ની રીત મે અહીં બતાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
આમળા હળદર નો જ્યુસ (Amla Haldar Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#healthyઆરોગ્યવર્ધક આંબળા શિયાળામાં જ તાજા મળે ત્યારે તેનો ભરપૂર ઉપયોગ કરી લઈ વર્ષ દરમિયાન હેલ્ધી રહી શકાય છે. Neeru Thakkar -
આમળાં ગટાગટા(Amla goli recipe in Gujarati)
#GA4#week11 #post11#આમળાં #આમળાંગટાગટાઆમળાં માં વિટામીન સી ભરપૂર હોય છે અને આમળાં થી ઘણા બધા ફાયદા થાય છે તેને આખું વર્ષ ખાઈ શકાય તેવી એક રેસિપી લાવી છું જે ઘણાં બધાં રોગો માં પણ ફાયદાકારક છે. Shilpa's kitchen Recipes -
આંબળા નો જામ (Amla Jam Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#AmlaJamRecipe#chinivalaAmlaJamrecipe#ખાંડ મિશ્રીત આંબળા નો જામ રેસીપી Krishna Dholakia -
સરગવાના પાન ના પરોઠા
#trendસરગવાની માત્ર શિંગો નહી, તેના ફૂલ, પાંદડા પણ ઘણાં ગુણકારી હોય છે. સરગવામાં પ્રોટીન, અમીનો એસિડ, બીટા કૈરટીન અને અલગ અલગ ફીનૉલિક હોય છે. સરગવાના પાનથી લોહી સાફ થાય છે, આંખોની રોશની પણ તેજ થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
આંબળા મધ નો જયુસ (Amla Honey Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujaratiઆંબળા,મધના ખટમીઠા સ્વાદ સાથે,એક ઈમ્યુનિટી બુસ્ટર જયુસ છે.અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
આંબળા નું ચ્યવનપ્રાશ (Gooseberry Chyawanprash Recipe In Gujarati)
WK3#cookpadindia#Cookpadgujaratiઆંબળા નું જીવનનાની હતી ત્યારે માઁ આંબળા નું જીવન બનાવતી.... & અમારે(૨ ભાઇઓ અને હું ) Compulsory શિયાળામાં રેંજ સવારે ૧ ચમચી ખાવી પડતી.... નહીં તો" રસ ની સીઝન મા રસ નહી મલે" માઁ ની ખુલ્લી દાદાગીરી.... આંબળા નું જીવન .... એ 1 type of CHYAVANPRAS or MUrabbo જ છે Ketki Dave -
-
-
દાલ મખની,(Dal Makhni recipe in Gujarati)
#સુપરશેફ ૫##માઇઇબુક#પોસ્ટ ૧૦#મિક્સ કઠોળ, વિવિધ મસાલા અને સારા એવા પ્રમાણમાં લસણ મેળવી ૨ ટીસ્પૂન તેલમાં રાંધીને બનતી આ રાજમા-અડદની દાળ, તેની ખુશ્બુ અને સ્વાદથી તમને જરૂરથી ખુશ કરી દેશે. આ ઉપરાંત, આ દાળ તમારા શરીરમાં લોહતત્વ, ફાઇબર અને વિટામીન સી ના સ્તરમાં પણ વધારો કરશે. આ દાળ તાજી અને ગરમા ગરમ ભાત સાથે પીરસીને એક પરિપૂર્ણ ભોજનની મજા માણો નીલમ પટેલ (Neelam Patel) -
આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
#GA4#Week11આમળા મોટેભાગે ફક્ત શિયાળા માં જ મળે છે. આમળા ને એક સુપરફૂડ માનવામાં આવે છે, તેમાં એન્ટીઓક્સીડન્ટ અને ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. માનવાનાં આવે છે કે તેમાં નારંગીના રસ કરતા ૨૦ ગણો વધુ વિટામિન સી હોય છે. આમળાનું નિયમિત સેવન કરવા થી રોગપ્રતિકારક શક્તિ વધે છે. એનાથી તંદુરસ્ત અને ચમકતી ત્વચા પણ થાય છે, અને આંખની દૃષ્ટિ પણ સુધારે છે. આમળા બ્લડસુગર અને લિપિડ્સનું પણ નિયમન કરે છે .એવું માનવામાં આવે છે કે જ્યારે શીયાળામાં દરરોજ આમળાનું સેવન કરવાથી આખા વર્ષમાં તંદુરસ્ત રહે છે.આમળાને કાચી ખાઈ શકાય છે, આથીને કે તેની ચટણી, જામ, કેન્ડી, શરબત, જ્યુસ,મુરબ્બા વગેરે બનાવી ને પણ યુઝ કરી શકાય છે. આમળા માંથી અલગ જાતનાં પાચક ચુરણ પણ બનાવવામાં આવે છે.આજે મેં આમળા માંથી પાચક ગટાગટ ની ગોળી બનાવી છે. મને આ ખુબ જ ભાવે છે. આ ગટાગટ ની ગોળી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. આ ગટાગટ બહુ બધી અલગ રીતે બનતી હોય છે, હું ખુબ જ ઈઝી રીતે આ સ્સ્વાદિષ્ટ ગોળી કેવી રીતે બનાવવી એ આ રેસિપી માં જણાવીસ. તમે આ ગોળી વધારે બનાવી તેને પછી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. તે બહુ લાંબા સમય સુધી ત્યાં કાચની બેટલમાં ભરી ને સાચવી સકાય છે. અમારી ઘરે તો એને લાંબા સમય સુધી સાચવી રાખવી ખુબ જ મુસ્કેલ હોય છે, કેમકે એટલી બધી સ્વાદિષ્ટ હોય છે કે ફટાફટ વરરાઈ જાય છે. તમે પણ આ રીતે ગટાગટ બનાવી જરુર થી જોજો અને જણાવજો કે કેવી લાગી!!!#Amla#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
આંબળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ4#Jigna આમળા એ શિયાળામાં આવતું આરોગ્યપ્રદ ઔષધી ફળ છે.જેમાંથી આપણે અલગ અલગ રેશીપી બનાવી શકીએ છીએ,જેમ કે,મુરબ્બો,ચ્યવનપ્રાશ,જીવન,કેન્ડી, મુખવાસ, શરબત,જામ,જેલી વગેરે વગેરે.આમાની રેશીપી અગાઉ પ્રસ્તુત કરેલ હોય આજે આપણે મુખવાસ બનાવીશું.જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે. Smitaben R dave -
આંબળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
#WK3#WEEK3#વિન્ટર કિચન ચેલેન્જ# આંબળા નો મુરબ્બો આંબળા એટલે :૧)ગુણો નો ભંડાર૨) વિટામીન સી થી ભરપૂર૩)ઈમ્યુનીટી વધારનાર૪)આંખો નું તેજ વધારનાર૫)વાળ ને ખરતાં અટકાવે....આમ અનેક રીતે અગણિત ફાયદાકારક ,પ્રદાન કરનાર આંબળા ને તમને ગમે ઈ રીતે આરોગવા જોઈએ.મેં આજે આંબળા નો મુરબ્બો બનાવવા ની રેસીપી મુકી છે...આ મુરબ્બા માં થી રોજ ૧ ચમચી ખાવો જોઈએ, જેથી ઈમ્યુનીટી વધે,મોબાઈલ, કોમ્પ્યુટર પર કામ આજ ની કોરોના ની પરિસ્થિતી માં વધ્યા હોવાથી આનું સેવન કરવાથી આંખ ને અને શરીર ને તાજગી અને મગજ ને ઠંડક મળશે. Krishna Dholakia -
આંબળા પાઉડર (Amla Powder Recipe In Gujarati)
આંબળા અથવા આમળા એક એવું ફળ છે જેનો ઉપયોગ વર્ષ નાં દરેક દિવસે અને દરેક ઋતુ માં કરી શકાય છે.તે હંમેશા શરીર ને ફાયદો કરે છે.આમળા પાઉડર નું રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ પાણી માં 1 ચમચી આમળા પાઉડર પલાળી દો. Bina Mithani -
-
ગુજરાતી વેડમી - પૂરણપોળી(Puran poli recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ-૭##માઇઇબુક##પોસ્ટ ૩૧#વેડમી ગુજરાતની તેમજ મહારાષ્ટ્રની પ્રિય વાનગી છે. તહેવાર હોય કે ના હોય વેડમી બધા ને ત્યા બને છે. પણ આજે દિવસો એટલે અષાઢ વદ અમાસ ના દિવસે અમારે ત્યાં પરંપરાગત વેડમી બનાવે. આ દિવસ પછી શ્રાવણ માસ ના બધા તહેવાર ની શરૂઆત થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
પાચક આંબળા (Pachak Amala Recipe In Gujarati)
#KS5#સુકવણી#COOKPADGUJRATI#COOKPADINDIA આમળા આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી ફળ છે અને તેનું નિયમિત સેવન કરવાથી લોહીની શુદ્ધિ થાય છે, ચયાપચય ની ક્રિયા સુધરે છે. આંખોનું તેજ, વાળની ચમક વગેરેમાં પણ ખૂબ જ ઉપયોગી છે તેમાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે આથી આમળાનું સૂકવણી કરી બારે મહિના તેનો ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
આંબળા નું અથાણું(Amla Athanu Recipe in Gujarati)
#GA4#WEEK11#AAMLA#COOKPADGUJRATI#COOKPADINDIA આંબળા એ શિયાળા નું ફળ છે. જેમાં વિટામિન સી ભરપૂર માત્રા માં મળે છે. પાચનક્રિયા સક્રિય કરવા પણ ઉપયોગી છે. આંખ અને વાળ નાં રોગો માં પણ આંબળા ખૂબ ફાયદાકરક છે. આથી જુદા જુદા સ્વરૂપે તેનો બને તેટલો ઉપયોગ કરવો જોઈએ. અહી મેં આંબળા નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે. જે ફકત ત્રણ જ સામગ્રી થી તૈયાર થઈ જાય છે. Shweta Shah -
આંબલા નો હેલ્ધી જ્યુસ(Amla juice recipe in gujarati)
#GA4#week11.#Ambla.( આંબલા)#post.2.રેસીપી નંબર 115.આમળા સી અને ડી વિટામિન થી ભરપુર છે. તથા શરીર nutrious ભરપૂર પહોંચાડે છે. વાળ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને આમળાનો ઉપયોગ થી સ્કીન સારી રહે છે. અને આમળા નો ચવનપ્રાશ ખાવાથી મગજ ની શક્તિ વધે છે. અને શરીરમાં ઈમ્યુનિટી પાવર વધે છે .માટે શિયાળાની સીઝન માં કોઈપણ રીત એટલે કે જ્યુસ, શરબત ,મુખવાસ, મુરબ્બો, કે ચવનપ્રાશ ,કોઈપણ રીતે આમળા નો ઉપયોગ કરવો જરૂરી છે. Jyoti Shah -
ગળીયા આંબળા (Sweet Amla Recipe In Gujarati)
ગળીયા આંબળા (મુખવાસ)મુખવાસ ખાવાથી મુખ માંથી વાસ અને પાચનમાં પણ મદદ કરે છે. Pinky bhuptani -
સેવખમણી(sev khamni recipe in Gujarati)
#માઇઇબુક##પોસ્ટ ૨૧#સેવખમણી ચણાની દાળ માંથી બને છે. ચણાની દાળ શરીરમાં આયઁનની ઉણપને પૂરા કરી શકે છે અને હીમોગ્લોબિનનો સ્તર વધારવામાં મદદ કરે છે. એમાં રહેલ અમીનો એસિડ શરીરની કોશિકાઓને મજબૂત કરવામાં મદદગાર છે. ચણાની દાળનો સેવન કરી તમે કબ્જ જેવી સમસ્યાઓથી સરળતાથી છુટકારો મેળવી શકે છે. આટલું જ નહી ,કમળા જેવા રોગમાં ચણાની દાળનો સેવન બહુ ફાયદાકારી હોય છે.ફાઈબરથી ભરપૂર ચણાની દાળ કોલેસ્ટ્રોલને ઓછું કરશે.ચણાની દાળ જિંક કેલ્શિયમ પ્રોટીન ફોલેટ વગેરેથી ભરપૂર હોવાના કારણે તમને જરૂરી ઉર્જા આપે છે. આ સિવાય આ પેટની સમસ્યાઓ માટે પણ ફાયદાકારી છે. દાડમ થી પણ લોહી વધે છે. દાડમ માં વિટામીન K, C અને B તેમજ આયઁન હોય છે. નીલમ પટેલ (Neelam Patel)
More Recipes
ટિપ્પણીઓ (12)