કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

#માયબુક

#માયબુક

વધુ વાંચો

વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

#માયબુક

#માયબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  • રોટલી બનાવવા માટે:
  • ૧/૨ કપઘઉં નો લોટ
  • ૧/૨ કપમેંદો
  • ૨ ચમચીતેલ
  • પાણી જરૂર મુજબ
  • સ્ટફિંગ માટે:
  • ૩-૪ બાફેલા બટાકા નો માવો
  • ૧ઝીણી સમારેલી ડુંગળી
  • ૧/૨ કપઝીણું સમારેલું કોબી
  • કોથમીર ઝીણી સમારેલી
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીખાંડ
  • ૨-૩ ચમચી લીંબુનો રસ
  • ગાજર ઝીણું સમારેલું
  • ચીઝ જરૂર મુજબ
  • ૨-૩ ચમચી મેયોનીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં અને મેંદા ના લોટ ને લઈ તેમાં જરૂર મુજબ તેલ ઉમેરો. ત્યાર બાદ થોડું મીઠું નાખી અને જરૂર મુજબ નું પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી ને તેનો લોટ બાંધી લો.

  2. 2

    સ્ટફિંગ બનાવવા માટે:
    સૌ પ્રથમ બાફેલા બટાકા ને માવો લઈ લો. તેમાં જરૂર મુજબ નું મીઠું નાખી બધું બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરો.

  3. 3

    ગરમ મસાલો, થોડી ખાંડ, અને લીંબુ નો રસ નાખી તેનું સ્ટફિંગ તૈયાર કરી લો.

  4. 4

    ત્યારબાદ બીજા એક બાઉલ માં છીણેલું ગાજર અને કોબી લઈ લો. તેમાં મીઠું ઉમેરો અને ત્યારબાદ ૨-૩ ચમચી મેયોનિઝ એડ કરો.

  5. 5

    તેનું એક સલાડ બનાવી લો. ત્યારબાદ લોટ માંથી મોટી રોટલી તૈયાર કરી તેને બરાબર બંને બાજુ શેકી લો.

  6. 6

    રોટલી થયા બાદ તેમાં નીચે ટોમેટો કેચઅપ લગાવો. અને ત્યારબાદ ગાજર અને કોબી નું સલાડ મૂકી અને છેલ્લે તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો. અને સ્વાદ મુજબ નું ચીઝ લો

  7. 7

    બધુ બરાબર મૂકી તેનો રોલ વાળો અને એક લોઢી માં તેલ અથવા ઘી મૂકી ને તેને શેકી લો.

  8. 8

    શેકાઈ ગયા બાદ તેને વચ્ચે થી કટ કરી અને સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Uma Buch
Uma Buch @cook_25170846
પર January 30, 2022 14:39

ટિપ્પણીઓ (3)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
February 19, 2022 16:02
😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ચીઝ ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  2. મેરી બિસ્કિટ ચોકલેટ (Marie Biscuit Chocolate Recipe In Gujarati)
  3. ચીઝ અંગૂરી સબ્જી (Cheese Angoori Sabji recipe in Gujarati)
  4. કાજુ અંજીર મિલ્કશેક (Kaju Anjeer Milkshake Recipe In Gujarati)
  5. ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
  1. ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
  2. તુવેર દાળ નું ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
  3. ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
  4. બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15929263
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close