બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
#cookpad india
#cookpadgurati
#immunity booster
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
#cookpad india
#cookpadgurati
#immunity booster
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ મા ઘી ગરમકરી ગુદંર ને ફુલાવી લેવાના એમજ બાજરી ના લોટ નાખી ને ધીમા તાપે બાજરી ના લોટ ને શેકી લેવુ લોટ શેકાઈ જાય ગોળ અને 2ગ્લાસ પાણી નાખી દેવાના સૂઠં પાઉડર, અને કોપરા ની છીણ એડ કરી ને ઉકળી ને છમચા થી હલાવતા રેહવુ.4મિનિટ ઉકળયા પછી ગરમાગરમ રાબ ને સર્વ કરવુ તૈયાર છે બાજરી ની રાબ વિન્ટર મા પીવા થી શકિત અને સ્ફર્તિ આપે છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ની રાબ (Bajri Raab Recipe In Gujarati)
વિન્ટર મા સર્દી ,જુકામ થી રાહત આપે છે , શરીર મા ઉર્જા અને ગર્મી આપે છે , Saroj Shah -
-
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
બહુ અસરકારક છે ઉધરસ,શરદી હોય અથવા બીમાર વ્યક્તિ માટે જલ્દી સજા થવા માં બહુ જ મદદરૂપ અને નિર્દોષ શક્તિવર્ધક રાબ છે.. Sangita Vyas -
-
બાજરી ની રાબ (Bajri Raab Recipe In Gujarati)
#Immunity#Cookpadindia#cookpadgujarati આ રાબ લેવાથી શરીર માં ગરમાવો રહે છે. અને ગળા માં શેક પણ થાય છે ,ઘી હોય તેથી ગળુ સ્મૂધ રહે છે.સૂંઠ થી પાચન પણ સારું રહે છે ,અને ભૂખ લગાડનાર છે. તો કોરોના માં આ બાજરી ની રાબ પીવાથી શરદી અને ઉધરસ ને આવતા અટકાવે છે. सोनल जयेश सुथार -
(બાજરી ની રાબ) (Bajri Raab Recipe In Gujarati)
#GA4 #Week24 # રાબ તો હું ધઉં રાજગરા ની બનાવું છુ પણ આજે winter ની સીઝન છે તો મે બાજરી ની રાબ બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
બાજરીના લોટની રાબ(Bajra raab recipe in Gujarati
#વિન્ટર સ્પેશીયલ શિયાળા ની શરુઆત થઈ છે . બાજરી ની રાબ પીવા થી શરીર ની ગર્મી, ઉર્જા મળે છે સાથે સર્દી ,જુકામ ને પણ રાહત મળે છે Saroj Shah -
બાજરી નાં લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
અહી જુનાગઢ માં રાબડી નો મસાલો મળે છે...મેં આજે વાપરેલ નથી આ મસાલા નાં ઉપયોગ થી રાબસ્વાદિષ્ટ બને છે kruti buch -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
શરદી... કફ & ગળા મા ખીચ... ખીચ હોય ત્યારે બાજરીના લોટની રાબ ખુબ રાહત આપે છેBLACK MILLET FLOUR Raab Ketki Dave -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
#CB6#week6શિયાળાની ઋતુમાં શરદી-ખાંસી થવી એ સામાન્ય વાત છે.બાજરીના લોટની રાબ એ શિયાળાની ઋતુમાં શરીર ને ગરમાવો આપવા અથવા શરદી-ખાંસી માં હાથવગો અને ઘરગથ્થું ઉપચાર છે. Kajal Sodha -
-
-
બાજરી ની રાબ (Bajri Raab Recipe In Gujarati)
#MBR3આ એક વિસરાતી વાનગી છે, જે ખુબ જ સ્વાસ્થ્વર્ધક છે. શિયાળાની કડકડતી ઠંડી માં અને ચોમાસાં ની વરસાદી મોસમમાં ખાસ આપણા દાદી-નાની બનાવતા અને વાટકો હાથ માં પકડાવી દેતા અને જયાં સુધી વાટકો ખાલી ના કરીએ , ત્યાં સુધી આપણી સામે જ બેસી રહેતા. આવે છે ને એ દિવસો ની મીઠી યાદ. તો કેમ નહી, એમણે શિખવાડેલી રાબ જ આજે બનાવીયે......😊😊 Bina Samir Telivala -
બાજરી ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#MBR7 Week 7 બાજરી ની રાબ વિન્ટર માં સારી લાગે તે ના થી કફ મેં રાહત રહે છે Harsha Gohil -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
#CB6#Week 6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ટ્રેડીશનલી ગુજરાતી રાબ એ પરંપરાગત ગુજરાતી પીણું છે...જે શિયાળામાં ધઉં,બાજરી,રાગી....કોઈપણ એક લોટ,ઘી,ગોળ, સૂંઠ,ગંઠોડા, પાણી નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે....શરદી,ઉધરસ,કફ કે વાઈરલ ઈન્ફેકશન થયું હોય ત્યારે ગરમાગરમ રાબ પીવા થી રાહત મળે છે...રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે...રાજસ્થાન, પંજાબ માં તો મકાઈ ના દલીયા ની છાશ માં બનાવેલ રાબ નો વપરાશ વધારે...આજે બાજરીના લોટ ની રાબ બનાવશું... Krishna Dholakia -
બાજરી ની શક્તિવર્ધક રાબ
#CB6#Week6આ રાબ ને ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. આ રાબ ખુબ જ હેલ્થી અને શક્તિ વર્ધક છે. શિયાળા માં તાસીર ઠંડી હોય છે જેથી આ રાબ ખુબ જ ગુણકારી છે અને શિયાળા માં શરદી અને ઉધરસ માં ખુબ જ રાહત આપે છે. Arpita Shah -
બાજરી ના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#COOKPAD Gujarati શિયાળામાં ઠંડી મોસમ માં બધા ને શરદી ઉધરસ ની પરેશાની હોય જ છે ત્યારે આ બાજરી લોટ ની રાબ ખૂબ જ હેલ્ધી હોય છે Dipal Parmar -
બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ30બાજરી ના લોટ ની રાબશરદી ખાંસી મા રાહત આપે છે અને નવી બનેલી માતા માટે પણ ખુબ ગુણકારી છે નાના બાળકો ને ભી આપી શકાઇ છે પચવા મા હળવી હોય છે Shrijal Baraiya -
બાજરી ના લોટ ની રાબ (Millet Raab Recipe In Gujarati)
#MBR5#Week5#વસાણાં#traditional#cookpadindia#cookpadgujaratiઆપણી પૂર્વજો ની પેઢીઓ થી ચાલ્યા આવતા દાદી માં ના નુસખા માં નો એક ઘરગથથુ નુસખો એટલે બાજરી ની રાબ .સામાન્ય શરદી ઉધરસ માં સૌથી પહેલા સૂંઠ અને અજમાં વાળી રાબ બનાવી ને પીવામાં આવે .એ સિવાય રાબ શિયાળા ની ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે .રાબ ઘઉં અને બાજરી ના લોટ માં થી બને છે .મે આજે મારા સાસુમા ની રીત થી રાબ બનાવી છે . ચાલો જોઈએ. Keshma Raichura -
બાજરી ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiબાજરી ની રાબ Ketki Dave -
-
-
-
-
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
બાજરી ના લોટ ની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
#RB1થીમMy kitchen storyકુલેર મારા દીકરા ની ખુબજ ફેવરિટ છે એને કંઈ પણ ગળ્યું ખાવાનું મન થાય તો તે જાતે પણ બનાવી લે. Nisha Shah -
બાજરી ના લોટ ની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
#EB#ff3 શ્રાવણ મહિનો એટલે તહેવારો ની ઉજવણી ને હર હર મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું મહત્વ.□ આજે શ્રાવણ વદ પાંચમ એટલે 'નાગ પાંચમ'તરીકે ઓળખાય છે,આજે લગભગ બધાં ને ત્યાં નાગ દેવાતા નું પૂજન થાય,કુલેર ની પ્રસાદી ધરાવવામાં આવે છે.તો આજે હું કૂકપેડ માં 'કુલેર' ની રેસીપી મુકી રહી છું. Krishna Dholakia -
-
બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati)
ડિલિવરી બાદ બાજરી ના લોટ ની રાબ હેલ્થ માટે બહુ જ સારી.......પણ હાલ ગરમી હોય સવારે આ રાબ પીવડાવી શકાય.....શરદી કફ માટે પણ પીવાય પણ ત્યારે તેમાં ઘી નો ઉપયોગ ઓછો કરવો... Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15929305
ટિપ્પણીઓ (7)