ફ્રુટ ડીશ (Fruit Dish Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
ફ્રુટસ ડીશ
Lata Mageshkar nu 1 song
Aisi Bhi Bate Hoti Hai.....
Aisi Hi Bate Hoti Hai.....
Kuch Dilne Kahaaaaa
Kuch Bhi Nahi.....
Kuch Dilne Soonaaaaaa
Khuch Bhi Nahiiiiiii
ફ્રુટ ડીશ (Fruit Dish Recipe In Gujarati)
#cookpadindia
#Cookpadgujarati
ફ્રુટસ ડીશ
Lata Mageshkar nu 1 song
Aisi Bhi Bate Hoti Hai.....
Aisi Hi Bate Hoti Hai.....
Kuch Dilne Kahaaaaa
Kuch Bhi Nahi.....
Kuch Dilne Soonaaaaaa
Khuch Bhi Nahiiiiiii
રાંધવાની સૂચનાઓ
- 1
નારંગી & મોસંબી ને છોલી... એની પેશીઓ કાઢી.... એને સાફ કરો.... અને વચ્ચે થી 1/2 કાપી લો...
- 2
દ્રાક્ષ ના ગોળ પાતળા પીતા કરો.... દાડમ ના દાણા છૂટાં પાડો
- 3
હવે ડીશમાં બતાવ્યા પ્રમાણે પહેલા નારંગી... મોસંબી ના અડધિયા ગોઠવી ફૂલ બનાવો... દ્રાક્ષ ના ૨ ફૂલ બનાવો... દાડમ નું ૧ ફૂલ બનાવો.... નારંગી મોસંબી & દ્રાક્ષ ના ફૂલ ની વચ્ચે દાડમ ગોઠવો... ફૂદિનાના પાન & ડાળખી ગોઠવો....
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (31)