ચીઝ ચટણી સેન્ડવીચ (Cheese Chutney Sandwich Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ચીઝ ચટણી સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સેન્ડવીચ બ્રેડ
  2. ૨ ટેબલ સ્પૂનચીઝ સ્પ્રેડ
  3. ૨ ટેબલ સ્પૂનકોથમીર ફૂદિના ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રેડ નો કડક ભાગ ચારે બાજુ થી કાપી લો

  2. 2

    હવે ચારેય સ્લાઈસ ઉપર ચીઝ સ્પ્રેડ લગાવો... ૨ સ્લાઈસ ઉપર કોથમીર ફુદીના ની ચટણી લગાવો... એની ઉપર બીજી સ્લાઇસ મૂકી સ્હેજ પ્રેસ કરો....

  3. 3

    બંને સેન્ડવીચ ને વચ્ચે થી કાપી લો.... તો તૈયાર છે ચીઝ ચટણી સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes