કોબીજ નાં ડ્રાય મંચુરિયન (Cabbage Dry Manchurian Recipe In Gujarati)

Mittu Dave @Mittu12
કોબીજ નાં ડ્રાય મંચુરિયન (Cabbage Dry Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છીણેલું કોબીજ લઈ તેમાં મીઠું, મેંદો, કોર્ન ફ્લોર,નાખી લોટ બાંધી તેમાંથી ભજીયા બનાવી તેલ માં તળી લો.
- 2
- 3
એક કડાઈ માં ૨ટેબ સ્પૂન તેલ મૂકી તેમાં આદુ લસણ ને મરચાંની પેસ્ટ નાખી,સૂકી ને લીલી ડુંગળી નાખી સાંતળી લો,પછી થોડી છીણેલું કોબીજનાખી તેમાં,૧ ટેબલ સ્પૂન સોયા સોસ,૨ ટેબલ સ્પૂન ચીલી સોસ,ને મેંદા ની સલરી નાખી ભજિયાં નાખી થોડીવાર પછી કોથમીર નાંખી,લીલી ડુંગળી નાખી સર્વ કરો.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16010059















ટિપ્પણીઓ (2)