વટાણા બટાકા નું શાક (Vatana bataka nu Shak recipe in Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
વટાણા બટાકા નું શાક (Vatana bataka nu Shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા, ડુંગળી, ટામેટું સમારીને રાખો.
- 2
હવે કૂકર માં તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું ઉમેરો. તતડે એટલે ડુંગળી સાંતળી એમાં ટામેટા ની પ્યુરી અને લીલું મરચું નાખી સાંતળો.
- 3
એમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી બટાકા તથા વટાણા ઉમેરો. મીઠું અને જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો અને 2 થી 3 વ્હિસલ લગાવી કુક કરો.
- 4
છેલ્લે એમાં કસૂરી મેથી અને કોથમીર ભભરાવી મિક્સ કરો અને સર્વ કરો.
Similar Recipes
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
-
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia#cookpadgujarati#લીલાવટાણા#બટેકા Keshma Raichura -
વટાણા બટાકા ફ્લાવર નું શાક (Vatana Bataka Flower Shak Recipe In Gujarati)
#FFC4 #WEEK4. Manisha Desai -
-
-
-
-
-
વટાણા રીંગણ નું શાક (Vatana Ringan Shak Recipe In Gujarati)
#FFC4 #week4#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4 #Week4 # ફૂડ ફેસ્ટિવલ4 Vandna bosamiya -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
લીલા વટાણા અને બટાકા નું શાક (Green Peas Aloo Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia લીલા વટાણા અને આલુ(વટાણા બટાકા) નું શાક Rekha Vora -
-
-
-
વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#cookpadgujarati#cookpadindia Bhavini Kotak -
-
-
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
કોબી વટાણા બટાકા નું શાક (Kobij,vatana,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week14#cabbage Marthak Jolly -
-
-
-
વટાણા અને બટાકા નું લસણિયું શાક (Vatana Bataka Lasaniyu Shak Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16005114
ટિપ્પણીઓ (18)