લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins.
4 servings
  1. 250 ગ્રામલીલા વટાણા અધકચરા બાફેલા
  2. 1/4 વાડકીપૌંઆ
  3. 2 tspઆદુ મરચાં ની પેસ્ટ
  4. 1 ચમચીકોપરા નું છીણ
  5. 1/4 વાડકીકોથમીર
  6. 1/4 વાડકીસૂકી દ્રાક્ષ
  7. 1 tspગરમ મસાલો
  8. 1 tspલીંબુ નો રસ
  9. ચપટીખાંડ
  10. ચપટીહિંગ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. કણક માટે:
  13. 1 વાડકીમેંદો
  14. ચપટીઅજમો
  15. મીઠું સ્વાદાનુસાર
  16. તેલ મોણ માટે
  17. તેલ તળવા માટે
  18. ખજૂર આમલીની ચટણી

રાંધવાની સૂચનાઓ

30 mins.
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, મીઠું,અજમો અને તેલ નું મોણ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી મીડિયમ સોફ્ટ લોટ બાંધી લો. ઢાંકીને મૂકી રાખો.

  2. 2

    ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી હિંગ ઉમેરી આદુ લીલા મરચાં ની પેસ્ટ સાંતળો. પછી ક્રશ કરેલા વટાણા, પલાળેલા પૌવા, તેમજ ઉપર જણાવેલા બધા જ સ્ટફીગ ના મસાલા ઉમેરો અને ચટપટો,તીખો મસાલો રેડી કરવો.

  3. 3

    હવે બાઘેલા લોટ માંથી નાનું ગુલ્લુ લઈ પુરી વણી વચ્ચે સ્ટફીગ ભરી કચોરી વાળી લેવી. આ રીતે બઘી કચોરી વાળી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લેવી.

  4. 4

    ગરમાગરમ કચોરી ખજૂર-આબલી ની ચટણી સાથે સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes