રતાળુ ચીપ્સ (Ratalu Chips Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
રતાળુ ચીપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રતાળુ ને કુકર માં બાફી લેવા કુકર ઠરી જાય એટલે તેની છાલ કાઢી લેવી અને ચીપ્સ ના મશીન માં એકસરખી ચીપ્સ પાળી લેવી.
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું તેલ આવી જાય એટલે તેમાં થોડી થોડી ચીપ્સ એડ કરી ને ગુલાબી થાય તેવી તળી લેવી ને એક પ્લેટ માં કાઢતું જવું.
- 3
તો તૈયાર છે રતાળુ ચીપ્સ તેને એક પ્લેટ માં સર્વ કરી તેના પર મસાલા સ્પ્રિન્ક કરી ને ગરમ ગરમ અને એકદમ ક્રિસ્પી ચીપ્સ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16010885






ટિપ્પણીઓ (4)