ગળ્યા આમળા (Sweet Amla Recipe In Gujarati)
#FFC4
ગળ્યા આમળા મુખવાસ
રાંધવાની સૂચનાઓ
- 1
આમળા ને ધોઈને કુકર મા 1 સિટી મારી બાફી લો
- 2
પછી ઠળિયા કાડી પેસી જુદી કરી તપેલી મા આમળા ની પેસી મા ખાંડ મેળવી દો, દરરોજ 2/3 વાર હલાવવા
- 3
4/5 દિવસ રાખવા પછી કાણાવાડા બાઉલ મા કાડી સહેજ પાણી મા ઝબોળી બહાર કાડી, પાણી નિતરે એટલે પ્લાસ્ટિક મા ગ્લુકોઝ મા રગદોડી તડકે સૂકવવા, ગળ્યા આમળા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4આમળા કેન્ડીનો આપણે મુખવાસ તરીકે ઉપયોગ કરીએ છીએ. આમળાં વિટામિન સી માટે ઉતમ સ્ત્રોત છે. Ankita Tank Parmar -
-
સ્વીટ આમળા (Sweet Amla Recipe in Gujarati)
મુખ્યત્વે મુખવાસ નાં રૂપ માં ખવાતી આ વાનગી છે. ઘણા લોકો ખટાશ નાં ખાઈ શકતા હોય તો તેઓ આ રીતે આમળા ખાઈ શકે છે. સ્વીટ આમળા ટેસ્ટ માં પણ ખૂબ સરસ લાગે છે. Disha Prashant Chavda -
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ સિઝન 4#આમળા કેન્ડી#આમળા કેન્ડી મુખવાસઅમે વિન્ટર ની સીઝન માં નમકીન વાળા આમળા બનાવતા હોય છીએ પણ આજે મેં સ્વીટ આમળા બનાવ્યા છે તો શેર કરું છુંમને તો બહું ભાવે છે....🤗😋😋 Pina Mandaliya -
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4Week4 આમળા માં વિટામિન "C" ભરપૂર હોય છે...તે રોગપ્રતિકારકઅને બળવર્ધક છે અને રક્તશુદ્ધિ કરી ને નવયૌવન બક્ષી વૃદ્ધાવસ્થા ને દૂર ધકેલે છે...પાચનક્રિયા નિયમિત કરે છે તેથી જ જમ્યા પછી મુખવાસ તરીકે લેવાય છે. Sudha Banjara Vasani -
-
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
આમળા બીટ મુખવાસ #FFC4ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન એટલે ભોજનની સાથેસાથે મુખવાસનું પણ ખૂબ મહત્વ હોય છે આમળાની સિઝન છે તો આ મુખવાસ બનાવ્યો બધાને કહું. જ પસંદ આવ્યો try it Jyotika Joshi -
-
આમળા ચીપ્સ (Amla Chips Recipe In Gujarati)
# વિટામીન સી રીચ# મુખવાસ. રક્ત શુદ્ધિ અને પાચક ગુણો થી ભરપુર એન્ટી ઓકસીડન્ટ જેવા ગુણો ધરાવતા વિટામીન સી , આમળા ચીપ્સ બનાવી છે ખાવા મા ટેસ્ટી અને પાચન શકિત વધારે છે Saroj Shah -
-
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#Amlaઆમળા આ ઋતુ માં ગમે એ સ્વરૂપ માં ખાવા જોયે, તે શરીર માટે ખૂબ જ સારા. મેં હ આમળા ને ખમણી ને એને સુકવી ને ઈનો મુખવાસ બનાવ્યો છે. Bansi Thaker -
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#amla#postશિયાળા ની સીઝન મા આમળા પુષ્ક્ળ પ્રમાણ માં મળે છે આમળા માં વિટામિન c, આયર્ન અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણ માં મળે છે જે આંખો, વાળ, સ્કિન તેમજ ડાઈજેશન માટે ખુબ જ સારા છે તો આમળા નો વિવિધ રીતે ઉપયોગ કરી લેવો. આમળા તાસીર માં ઠંડા અને સ્વાદ માં તૂરા હોય છે. આજે મેં આમળા નો જ્યુસ બનાવ્યો છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
-
-
આમળા જામ(Amla Jam recipe in Gujarati)
#GA4#week11શિયાળામાં આમળા ખાવા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી ગણવામાં આવે છે, ખાસ કરીને બાળકો માટે. પરંતુ, બાળકો આમળાના ખટાશ પડતા તુરા સ્વાદને કારણે તે ખાવાથી દૂર ભાગે છે... તો બાળકોને આમળા ખવડાવો જામ સ્વરૂપે... બનાવીએ આમળા જામ... Urvi Shethia -
-
આથેલા આમળા(Aathela amla recipe in Gujarati)
#GA4#Week11#Amla#Post2સ્વાસ્થ્યવધૅક આમળા ની સીઝન આવી ગઈ છે. આ ઋુતુ માં જે રીતે ખવાતા હોય એ રીતે આમળા ખાવા જોઈએ. આમળા જ્યુસ, સાકરવાળા મીઠા, ચ્યવનપ્રાશ, ખારા, સૂકવેલા મુખવાસ માં ઘણી રીતે ઉપયોગી બનતા હોય છે. મેં આથેલા આમળા બનાવ્યા જે જમ્યા પછી લેવાથી ખૂબ ફાયદો થાય છે. Bansi Thaker -
આમળા નો મુખવાસ(Amla Mukhwas recipe in Gujarati)
નોર્મલ આપડે આમળા નથી ખાઈ શકતા પણ એનો મુખવાસ બનાવો તો રોજ ખવાય જે બવજ ફાયદાકારક છે ..પાચન શક્તિ પણ સારી રહે ..#GA4 #WEEK11 #આમળા bhavna M -
આમળા પાપડ(Amla Papad recipe in Gujarati)
#CookpadTurns4શિયાળામાં આમળા ખાવા ખુબ લાભદાયી હોય છે. આજે બનાવીએ બધા સહેલાઈથી ખાઈ શકે એવા આમળા પાપડ. Urvi Shethia -
ઈમ્યૂનિટી બૂસ્ટર આમળા જ્યુસ (Amla juice recipe in gujarati)
#GA4#Week11#Amlaઆમળા best immunity booster છે. આમળા માં પુષ્કળ પ્રમાણમાં vitamin C રહેલું હોવાથી એ આપણા વાળ અને સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે. એટલે આજે હું આપ સહુ સાથે આમળા નું ખુબ જ ટેસ્ટી નાના મોટા સહુને પસંદ પડે એવુ આમળા જ્યુસ લાવી છું. Vidhi Mehul Shah -
મીઠા આમળા નો મુખવાસ (Sweet Amla Mukhwas Recipe In Gujarati)
#Amlaવડીલો કહે એ મુજબ જો ઋતુ પ્રમાણે ખાવામાં આવે તો આખું વરસ નાની સુણી માંદગી પણ આવતી નથી એટલે શિયાળા માં એ જે ખાધું એનું આખું વરસ નિરોગી અને હેલ્થી જાય છે. અને આ મોસમ માં પૌષ્ટિક આમળા , એટલે એને ગમે એ સ્વરૂપ માં તો ખાવાના જ. મારેય ઘર માં કાચા, આથેલાં, મીઠા, હળદર વાળા, અને છીણેલો મુખવાસ બધી જ રીતે આમળા ખવાય. મેં મીઠા આમળા બનાવ્યા. જે જમ્યા પછી ખાવાથી પાચક રસ ને ફાયદો થાય છે. Bansi Thaker -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#cookpadindia #cookpad_gujમુખવાસ, તાંબુલ(પાન) એ ભારતીય ભોજન નું અવિભાજ્ય અંગ છે. ભોજન પશ્ચાત ખાવા માં આવતો મુખવાસ એ મુખ શુદ્ધિ અને પાચનક્રિયા માં મહત્વ નો ભાગ ભજવે છે.મુખવાસ માં મુખ્યત્વે વરિયાળી, તલ, ધાણા દાળ, અજમો, સોપારી ખવાય છે તો સાથે સાથે, આમળા, આદુ વગેરે ની સુકવણી પણ ખવાય છે. આજે મેં બીટ અને આમળા સાથે નો મુખવાસ બનાવ્યો છે જે દેખાવ માં સુંદર અને સ્વાદ માં અવ્વલ છે. Amla /indian goose berry -Beet mukhwas) Deepa Rupani -
-
-
આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
આમળા વિટામિન સી નો ખજાનો છે.. શિયાળામાં પુષ્કળ આવતા હોય છે.. માટે ઉપયોગ કંઈ પણ રીતે કરી ને..બને એટલા ખાવા જોઈએ.મુરબબો, ચ્યવનપ્રાશ, મુખવાસ તરીકે, અથાણું પણ બનાવી શકાય.. મને તો આ રીતે મીઠું, હળદર માં ચાર દિવસ આથેલ આમળા ખુબ જ ભાવે છે.. Sunita Vaghela -
આમળા જ્યૂસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amla આમળા હેલ્થ માટે ખૂબ જરૂર સારા છે. આમળા જ્યૂસ બાળકો પણ પીય તો સારુ.lina vasant
-
-
આથેલા આમળા (Aathela Amla Recipe In Gujarati)
#JWC3#cookpad_gujarati#cookpadindiaવિટામિન સી થી ભરપૂર આમળા ના લાભ થી આપણે સૌ જાણકાર છીએ જ . શિયાળા માં ખૂબ સરસ મળતા આમળા નો ઉપયોગ વધી જાય છે. જ્યુસ, અથાણાં, મુરાબ્બા, ચટણી, મીઠાં આમળા, ખારા-ખાટા આમળા, મુખવાસ અને બીજું ઘણું. આથેલા આમળા સાથે આપણા સૌની બચપણ ની યાદ જોડાયેલી જ હોય ને? રીસેસ માં શાળા ની બહાર વહેચાતા આથેલા આમળા નો સ્વાદ અલગ જ હોય..ભલે ને આપણી મમ્મી ઘરે પણ આમળા આથયા જ હોય. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16010918
ટિપ્પણીઓ